GSTV
Home » News » સુરતના હિરાના વેપારીઓ માટે આખરે GST ખુશખબર લઈને આવ્યું

સુરતના હિરાના વેપારીઓ માટે આખરે GST ખુશખબર લઈને આવ્યું

કેન્દ્ર સરકારે હીરાના જોબવર્ક પર જીએસટી દર 5 ટકાથી ઘટાડી 1.50 કરી દીધો છે. ત્યારે સુરતમાં હીરાના વેપારીઓએ રાહત મેળવી છે. જીએસટી લાગુ થયા બાદ અત્યાર સુધી ચાલી આવેલી માંગણીની આખરે ઉકેલ આવ્યો. જો કે ટેકસ્ટાઈલ્સ ઇન્ડસ્ટ્રીઝને રાહત નહીં અપાતા ટેક્સટાઈલના વેપારીઓમાં નિરાશા છે.

READ ALSO

Related posts

એવું તો શું છે ખાસ આ મહેંદીમાં કે ભાવ છે અધધધ… 20 હજાર રૂપિયા

Arohi

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!