GSTV
Home » News » સુરતમાં જીએસટી વિભાગની કાર્યવાહી, કરોડો રૂપિયાના બોગસ બિલો આવ્યા સામે

સુરતમાં જીએસટી વિભાગની કાર્યવાહી, કરોડો રૂપિયાના બોગસ બિલો આવ્યા સામે

સુરતમાં જીએસટી દ્વારા તપાસ કરવામાં આવી હતી. બોગસ બીલિંગ કૌભાંડ અંગે ટીમ દ્વારા તપાસ કરવામાં આવતાં 195 કરોડના બોગસ બિલો બનાવી માલ વેચ્યો હોવાનુ બહાર આવ્યું હતું. ત્યારે આ બોગસ બિલ કૌભાંડના માસ્ટરમાઈમન્ડ પ્રવીણભાઈ સોનાવાલાને કોર્ટમાં રજૂ કરાયો હતો. આરોપી વિશાલ સોનાવાલાએ પૂછરપરછમાં 120 કરોડની કિંમતના નકલી બીલો બનાવ્યાં હોવાનું કબૂલ્યું હતું. જેમાં 21.6 કરોડની છેતરપિંડી કરી હોવાની પણ કબૂલાત કરી હતી. આરોપી વિશાલ સોનાવાલાએ માલનો પુરવઠો કર્યા વિના જ બનાવટી અને બોગસ કંપનીઓ દ્વારા ઇસ્યુ કરાયેલ બીલના આધારે 21 કરોડનો ચુનો સરકારને ચોપડ્યો હતો.

READ ALSO

Related posts

ઉત્તર પ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, બાળકી સહિત ચારના મોત

Arohi

શારજહાંથી યમનના બંદરે જઈ રહેલા દ્રારકાના જહાજમાં ધડાકાભેર આગ લાગી

Mayur

સૌથી ઉંચો વીજદર વસૂલવામાં ગુજરાત નંબર બે પર, પ્રથમ નંબરનું રાજ્ય પણ ભાજપ શાસિત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!