GSTV

તંત્રની લાલ આંખ: પાન-બીડીના ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડી 65 લાખની કરચોરી ઝડપી

જીએસટી

Last Updated on May 30, 2020 by Bansari

રાજકોટમાં જીએસટી અને પૂરવઠા વિભાગે લાલઆંખ કરી છે.પાન બીડીના 22 ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડી 65 લાખની કરચોરી જીએસટી વિભાગે ઝડપી પાડી છે. રિટેઇલ પાન દુકાનદાર એસોસિએશન દ્રારા જિલ્લા કલેક્ટરને સંગ્રહખોરી અને કાળા બજારને લઇને અરજી કરી હતી જેને પગલે જીએસટી અને પુરવઠા વિભાગે દરોડા પાડી 65 લાખની કરચોરી ઝડપી પડી છે.

Read Also

Related posts

વેધર વોચ ગૃપની મહત્વની ઓનલાઈન બેઠક યોજાઈ, રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી

pratik shah

દિલધડક વીડિયો / આધુનિક ટેક્નોલોજીની મદદથી મજૂરાગેટ ફાયર સ્ટેશન તોડી પડાયું, ફક્ત 7 સેકન્ડમાં બિલ્ડીંગ તાસની મહેલની જેમ ધરાશાયી

Zainul Ansari

પશુપાલકો આનંદો: આવ્યા રે આવ્યા ખુશખબર, રાજ્ય સરકાર પશુધન સહાયમાં વધારો કરે તેવી શક્યતા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!