અંબાજીમાં કોરોનાની મહામારી વચ્ચે રવિવારી બજારમાં લોકોની ભીડ જામી હતી. ત્યારે જીએસટીવીના અહેવાલ બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસે રવિવારી માર્કેટ ખાલી કરાવ્યુ.. રવિવારી માર્કેટમાં લોકો સોશ્યલ ડિસ્ટંસ ભૂલ્યા અને માસ્ક વગર જોવા મળ્યા હતા. ત્યારે ફરીવાર અંબાજીમાં જીએસટીવીના અહેવાલની અસર પડી છે.
અંબાજીમાં જીએસટીવીના અહેવાલની અસર
READ ALSO

- ઝડપી લો તક/ 10 પાસ માટે સરકારી નોકરીનો મોકો, 15 વર્ષના લોકો પણ અહીં કરી શકે છે અરજી
- ચીન અને પાકિસ્તાનને મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહ્યું છે TATA ગ્રૂપ, આવો છે તેમનો પ્લાન
- દ્વારકા/ શિવરાજપુર બીચના પ્રથમ ફેઝના વિકાસની કામગીરીનું સીએમ રૂપાણીના હસ્તે ખાતમૂહુર્ત કરાયું
- પીએમ મોદીની ચેલેન્જ/ કૃષિ કાયદાથી થનારા નુક્સાનને મને સમજાવે હું કાયદાઓ પરત ખેંચી લઈશ, કાયદો ન જાણતા કરે છે ટીકાઓ
- રિલાયન્સ જીયોની વધુ એક ધમાકેદાર ઑફર : મળશે આ ખાસ સુવિધાઓ, ગ્રાહકોને થશે મોટો લાભ