GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

દિવાળીમાં આ દિવસે ભૂલથી પણ ગૃહ પ્રવેશ ના કરતાં, નહીંતર જીવનમાં આવશે આટલી મોટી સમસ્યાઓ

દિવાળીના પર્વ પહેલા ઉજવાય છે ધનતેરસ. આ દિવસે માતા લક્ષ્મીની વિશેષ પૂજા દરેક ઘરમાં કરવામાં આવે છે. લોકો આ શુકનવંતા દિવસે સોના-ચાંદીની ખરીદી પણ કરે છે. માન્યતા છે કે આ દિવસે ખરીદેલા સોનાથી વર્ષભર ઘરમાં બરકત રહે છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે આ દિવસ શુભ હોવા છતાં એક કામ કરવા માટે તેને શુભ માનવામાં નથી આવતો.

નિષ્ણાંતોના જણાવ્યાનુસાર ધનતેરસના દિવસે દરેક શુભ કામ થઈ શકે છે પરંતુ આ દિવસ નવા ઘરમાં પ્રવેશ એટલે કે ગૃહપ્રવેશ માટે યોગ્ય નથી. ધનતેરસના દિવસે ઘરમાં પ્રવેશ કરવાથી આર્થિક નુકસાન થાય છે અને લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હંમેશા નડતી રહે છે.

ધનતેરસના દિવસે વાસ્તુ સુપ્તાવસ્થામાં હોય છે. તેથી આ દિવસે ગૃહપ્રવેશ વાસ્તુની દ્રષ્ટિએ યોગ્ય નથી. આમ કરવાથી ઘરની મુખ્ય વ્યક્તિના સ્વાસ્થ્ય પર અસર થા. છે. સાથે જ પરીવારના સભ્યો પણ અસ્વસ્થ રહે છે. લોકોનું સ્વાસ્થ્ય સારું ન રહે એટલે ધનસંચય કરવામાં પણ સમસ્યા નડે છે.

આ ઉપરાંત ધનતેરસના દિવસે ગૃહપ્રવેશ કરવાથી ધનનો પ્રવાહ અટકે છે. ઘરની આર્થિક સ્થિતી દિવસેને દિવસે ખરાબ થવા લાગે છે. એટલા માટે જ ધનતેરસના દિવસે ક્યારેય પણ નવા ઘરમાં પ્રવેશ કરવો જોઈએ નહીં.

Read Also

Related posts

અમદાવાદના આ યુવકને PUBG ગેમ રમવી પડી ભારે, ખાતામાંથી કપાઈ ગયા આટલા હજાર રૂપિયા

Nilesh Jethva

બાહુબલી અતીક અહમદના ભાઈની કરી પોલીસે ધરપકડ, 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

Mansi Patel

કોરોનાનો કહેર : અમદાવાદના આ 26 વિસ્તારને કરાયા માઈકો કન્ટેન્મેન્ટ જાહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!