GSTV
Home » News » ખુદ આરબીઆઈના ગવર્નરે કહ્યું, ‘GDP ધારણા કરતાં ઓછો છે’

ખુદ આરબીઆઈના ગવર્નરે કહ્યું, ‘GDP ધારણા કરતાં ઓછો છે’

50 rupees note

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે પણ સ્વીકાર્યુ છે કે જીડીપીના આંકડા ધારણા કરતા ખૂબ જ નબળા આવ્યા છે. જીડીપી પાંચ ટકા રહેતા આરબીઆઇના વડા પણ ચોંકી ગયા છે. ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રાૃથમ કવાર્ટરમાં જીડીપી પાંચ ટકા રહ્યો છે જે છેલ્લા છ વર્ષનો સૌાૃથી ઓછો છે. દાસે જણાવ્યું છે કે જીડીપી આટલો ઓછો કેમ રહ્યો અમે તેની સમીક્ષા કરી રહ્યાં છે. મોનેટરી પોલિસી કમિટી(એમપીસી)એ પણ સ્પષ્ટપણે મંદીના સંકેત આપ્યા છે. આરબીઆાઇ ગવર્નરે વધુમાં જણાવ્યું હતું કે આગામી નાણાકીય નીતિનો આધાર ફુગાવા અને વિકાસના આંકડા પર છે. મધ્યસ્થ બેંક હવે વિકાસનો અંદાજ મૂકવાની પધ્ધતિમાં મોટા પાયે સુધારા કરશે. આરબીઆઇની આગામી બેઠકમાં એમપીસી વિકાસનો અંદાજ મૂકવાની પધ્ધતિની સમીક્ષા કરશે.

દાસે વધુમાં જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાની અરામકાનું ઉત્પાદન ઘટશે તો તેની અસર ભારતના ચાલુ ખાતાની ખાાૃધ અને નાણાકીય ખાધ ઉપર જોવા મળશે. સાઉદી અરેબિયામાં અરામકોના બે ઓઇલ પ્લાન્ટ પર ડ્રોનથી હુમલો કરવામાં આવતા વૈશ્વિક ઓઇલ પુરવઠાને અસર થઇ છે અને તેના કારણે ક્રૂડના ભાવમાં ૧૦ ટકા સુાૃધીનો ઉછાળો જોવા મળ્યો છે. નોન બેકિંગ ફાઇનાન્સ કંપની(એનબીએફસી) અંગે દાસે જણાવ્યું છે કે એનબીએફસી કંપનીઓએ ઇન્ટરનલ એસેટ ક્વાલિટી રિવ્યુ(એક્યુઆર) કરવાની જરૃર છે. એનબીએફસીને ધરાણ કરવા માટે આરબીઆઇ એક્યુઆરના સંદર્ભમાં સર્ટિફિકેટ આપે તેવી બજારની ધારણા અંગે દાસે જણાવ્યું છે કે અમે સર્ટિફિકેટ આપી શકીએ તેમ નથી.

આ દરમિયાન આજે જથૃથાબંાૃધ ભાવાંક આાૃધારિત ફુગાવાના આંકડા જાહેર કરવાાં આવ્યા હતાં. આજે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ઓગસ્ટમાં જથૃથાબંધ ભાવાંક આાૃધારિત ફુગાવો ૧.૦૮ ટકા રહ્યો છે. જુલાઇમાં પણ જથૃથાબંાૃધ ભાવાંક આધારિત ફુગાવો ૧.૦૮ ટકા હતો એટલે કે ઓગસ્ટમાં તેમાં કોઇ ફેરફાર થયો નથી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં જથૃથાબંધ ભાવાંક આાૃધારિત ફુગાવો ૪.૬૨ ટકા હતો. ઓગસ્ટમાં ખાદ્ય વસ્તુઓનો ફુગાવો ૭.૬૭ ટકા રહ્યો છે જે જુલાઇમાં ૬.૧૫ ટકા હતો. ઓગસ્ટમાં શાકભાજીના ભાવમાં ૧૩.૦૭ ટકાનો વધારો થયો છે. જુલાઇમાં શાકભાજીનો ફુગાવો ૧૦.૬૭ ટકા હતો.

READ ALSO

Related posts

પાકિસ્તાનીઓને ચોધાર આંસુએ રડાવી રહ્યાં છે ટામેટાં, કિંમત પહોંચી 400 રૂપિયે કિલો

NIsha Patel

ધારાસભ્ય અદિતીનો ખુલાસો : ‘ન તો કોઈ પરિચય કે ન કોઈ અફેર’,પિતાએ નક્કી કર્યા છે આ લગ્ન, જુઓ ફોટા

Mansi Patel

બેન્કની આ સર્વિસ માટે નવા વર્ષથી નહી આપવો પડે કોઇ ચાર્જ, ગ્રાહકોને થશે આ ફાયદો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!