GSTV
World

Cases
2843905
Active
2087392
Recoverd
340195
Death
INDIA

Cases
73560
Active
54441
Recoverd
3867
Death

શિક્ષકોની કામગીરીમાં થયો વધારો, હવે વૃક્ષ વાવો, ફોટો પાડો અને અપલોડ કરો

અમદાવાદ મહાપાલિકાએ સ્કુલો બોર્ડે શિક્ષકોને ફરજીયાત વૃક્ષારોપણ કરવા માટે પરિપત્ર આપ્યો છે. સ્કુલના કેમ્પસમાં વૃક્ષારોપણ કરી આચાર્યએ ફોટો પાડવાનો રહેશે. વૃક્ષારોપણનો ફોટો પાડી સ્કુલ બોર્ડના પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. વૃક્ષારોપણ બાદ શિક્ષકે વૃક્ષા જતન માટેની જવાબદારી વિદ્યાર્થીઓને સોંપવાની રહેશે. મહાપાલિકાના સ્કૂલ બોર્ડે કઈ શાળામાં કેટલા વૃક્ષો વાવવાના છે તેની યાદી પણ મુકી છે..એક યાદી પ્રમાણે કોર્પોરેશનની 160 શાળામાં 10,150 વૃક્ષો રોપી શકાય તેવી ક્ષમતા છે.

  • AMC સ્કૂલ બોર્ડે શિક્ષકોને ફરિજિયાત વૃક્ષારોપણ કરવા પરિપત્ર કર્યો
  • સ્કૂલના કેમ્પસમાં વૃક્ષારોપણ કરી આચાર્યએ ફોટો પાડવાના રહેશે
  • વૃક્ષારોપણના ફોટો પાડી AMC સ્કૂલબોર્ડના પોર્ટલ પર કરવાના રહેશે અપલોડ
  • વૃક્ષારોપણ બાદ શિક્ષકે જતન માટે વિદ્યાર્થીઓને સોંપવાની રહેશે જવાબદારી
  • AMC સ્કૂલ બોર્ડે કઈ સ્કૂલમાં કેટલા વૃક્ષો વાવવા તેની પણ યાદી મુકી
  • યાદી પ્રમાણે કોર્પોરેશની 160 શાળામાં 10150 વૃક્ષો રોપી શકાય તેવી ક્ષમતા

READ ALSO

Related posts

અમદાવાદ : પોલીસમાં વધી રહેલા સંક્રમણને લઈને અધિકારીઓ માટે જાહેર કરાઈ સૂચના

Nilesh Jethva

લોકડાઉન : છૂટક બજારોમાં અનાજના ભાવ આસમાને, હોલસેલના વેપારીઓના કાળાબજાર

Nilesh Jethva

મહેસાણામાં ડોક્ટર સહિત બે વ્યક્તિનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, જિલ્લામાં કુલ 88 કેસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!