GSTV

મહત્વનું/ ગ્રુપ હેલ્થ ઈશ્યોરન્સ કવર હવે થશે 40 ટકા મોંઘા, વીમા કંપનીઓએ આપ્યું આ કારણ

ઇન્શ્યોરન્સ

Last Updated on June 23, 2021 by pratik shah

ઘાતક કોરોના વાયરસના કારણે હવે તમામ કંપનીઓમાં કર્મચારીઓને મળવા વાળા ગ્રુપ હેલ્થ ઈશ્યોરન્સની મર્યાદા 25થી40 ટકા વધી છે. વીમા કંપનીઓનું કહેવું છે કે કોરોના દરમ્યાન ક્લેમમાં પણ ઘણો વધારો થયો છે, જેના કારણે તેમના માર્જીન પર ઉંડી અસર થઈ છે. તેટલા માટે તેઓ પ્રિમીયમ વધારવા પર મજબુર થયા છે. વીમા કંપનીઓનું કહેવું છે કે તેઓ તે કંપનીઓની વીમાની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. વીમા કંપનીઓ જણાવ્યું કે તેઓ તે કંપનીઓની કિંમતમાં વધારો કરવાના છે કે જેમણે સપૂર્ણ રીતે વર્ક ફ્રોમ હોમ મોડલને અપનાવ્યું છે. કારણકે તેમાં તુલનાત્મક રીતે બિમારીથી સંપર્કનો ખતરો ઓછો રહે છે. અને આ માટે ક્લેંમ આવવાનો અસર પણ ઓછો છે.

એક અહેવાલ અનુસાર ખાનગી ઈશ્યોરન્સના ચીફ ઓપરેટીંગ ઓફિસર શ્રીરાજ દેશપાંડે એ જણાવ્યું કે અમે ગ્રુપ હેલ્થ પોલીસીમાં એક વર્ષ પહેલાની તુલનામાં 30 ટકા વધઆરો જોયો છે.

ઈશ્યોરટેક કંપની vitalના કો ફાઉન્ડર જયન મેથ્યુના અનુસાર મહામારીઆવ્યા પછી કર્મચારીઓ તે આશા વ્યક્ત કરી રહ્યા હતા કે તેમને ઈંક્લૂઝીવ અને જરૂરી ગ્રુપ હેલ્થ પોલીસી મળે, જેમાં પોસ્ટ કોવિડ ઈફેક્ટને પણ કવર કરવામાં આવે, જેમકે મેન્ટલ હેલ્થ અને વેલનેસ માટે કાંઉન્સીલિંગ. એમ્પલોયર્સ પર આ વાત માટે વધુ દબાવ હતો કે વર્ક ફ્રોમ હોમ કરી રહેલા કર્મચારીઓને ઈંક્લૂઝિવ વેલનેસ કેર પ્રદાન કરે.

ઇન્શ્યોરન્સ

નફામાં થયો છે ઘટાડો

વીમા કંપનીઓનું કહેવું છે કે પ્રીમિયમમાં આ વધારો એટલા માટે થઈ રહ્યો છે કેસ કારણકે કોરોનાની બીજી લહેર આવ્યા પછી હેલ્થ ઈશ્યોરન્સના વેપારમાં નફામાં ઘટાડો થયો છે. Manipalcigna હેલ્થ ઈશ્યોરન્સના ગ્રુપ બિઝનેસ હેડ નિલંજન રોયના જણાવ્યા મુજબ જો માંગમાં વધારો રહ્યો તોઅત્યાર સુધી નાના ઉદ્યોગકારોના કર્મચારીઓને કર્મચારી રાજ્ય વીમા નિગમ ( ESIC) અંતર્ગત વીમો આપવામાં આવતો હતો. પરંતુ હવે તેમના માલિકોને એ લાગી રહ્યું છે કે ESICનું વીમા જરૂરી નથી અન્ય પણ જરૂરી છે, આ કારણે તેઓ ખાનગી કંપનીઓનો કોમર્શીયલ વીમા કવર પસંદ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

આ રીતે બાળકોના નામ પર જમા કરો પૈસા, દર વર્ષે આટલા રૂપિયા સુધી બચાવી શકો છો ઈનકમ ટેક્સ

Harshad Patel

નવી ચર્ચા/ 2024 પહેલાં થઈ શકે છે લોકસભાની 1000 સીટ, Central Vista પ્રોજેક્ટમાં સરકાર કરી રહી છે આ તૈયારી

Harshad Patel

રેગિંગનું દૂષણ: ગોત્રી મેડિકલ કોલેજમાં દૂધ નહીંં લાવી આપવાની બાબતે સિનિયરોએ પાઠ ભણાવવા કરી એવી સજા કે કેટલાકની લથડી તબિયત!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!