GSTV

ગોધરામાં સામાન્ય બાબતે જૂથ અથડામણ, સામસામે પથ્થરમારો

Last Updated on May 29, 2019 by

ગોધરા શહેરના ખાડી ફળિયામાં રસ્તાના મુદ્દે બે જૂથ સામ સામે આવી ગયા હતા. જેમાં બંન્ને જૂથો તરફથી સામસામે ધાણીકૂટ પથ્થરમારો કરાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતીને કાબૂ કરી હતી. નોંધનીય છેકે આ સમગ્ર માથાકૂટ એક બાંધકામને લઇને થઇ હતી. જેમાં બે વ્યકિતએ કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તુરંત ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી ગયુ હતું. તો પરિસ્થિતી વણસતા થયેલા પથ્થરમારામાં કુલ 2 લોકોને ઇજા પહોંચી હોવાના અહેવાલો મળ્યા છે.

READ ALSO

Related posts

અતિ કામનું/ દેશી વેક્સિન કોરોનાના ખતરનાક વેરિએન્ટ મ્યુટેશન ડેલ્ટા પ્લસ સામે લડવા માટે પણ સક્ષમ, ICMR કર્યો ખુલાસો

Vishvesh Dave

લોલંલોલ: 7 કરોડના કૌભાંડનો બ્રિફ રિપોર્ટ સરકાર ને ddoની સહી વગર જ મોકલી દેવાયો, આખરે શું રંધાઈ રહ્યું છે?

pratik shah

બ્યુટી ટિપ્સઃ ફૂદીનાના પાનના આ ફાયદા જાણતા નથી લાગતા, ત્વચા નિખારમાં કેટલું મહત્વ છે તે વાંચશો તો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!