GSTV

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં હથિયારો સાથે જૂથ અથડામણ, પોલીસનો કાફલો ઘટના સ્થળે

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા બાવામાનપુરામાં જૂથ અથડામણ થઇ હતી. હથિયારો સાથે થયેલી મારામારીમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે એકની હાલત ગંભીર છે. પાણીગેટ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મકાનના રૂપિયાની લેતી દેતીની બાબતે મારામારી થઈ હોવાનું બહાર આવ્યું હતું.

READ ALSO

Related posts

અમદાવાદ કોર્પોરેશને 6 નવી કોવિડ હોસ્પિટલ જાહેર કરી, પ્રાઈવેટ બેડની સંખ્યામાં કુલ 156 નો વધારો કરાયો

Nilesh Jethva

રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગવાના મેસેજ થયા વાયરલ, જાણો શું કહ્યું અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે

Nilesh Jethva

ભારત સામેની છેલ્લી સિરીઝનો પરાજય આ ખેલાડીને આજેય સતાવે છે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!