GSTV
Home » News » ગીર-સોમનાથમાં માર્કેટ યાર્ડની શરૂઆત થતા મગફળીની આવક

ગીર-સોમનાથમાં માર્કેટ યાર્ડની શરૂઆત થતા મગફળીની આવક

ગીર સોમનાથ જીલ્લામાં માર્કેટીંગ યાર્ડ આજથી ધમધમતા જોવા મળ્યા હતા. વેરાવળ, કોડીનાર અને ઊના માર્કેટયાર્ડમાં મગફળીની મબલખ આવક થઇ હતી. મગફળીના સારા ભાવો મળતા ખેડૂતોમા આનંદની લાગણી જોવા મળી હતી. મગફળીની સાથે કપાસ, સોયાબીનની પણ આવક નોંધાઇ હતી. હાલમાં મગફળીના નવસો સાઇઠથી નવસો એંસી જેટલા ભાવો ખેડૂતોને મળી રહ્યાં છે.

Related posts

બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અમદાવાદની મુલાકાતે, રાજ્યમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સીએમએ કર્યો ઈશારો

Nilesh Jethva

અમિત ચાવડાનો આરોપ, સરકાર લોકોમાં ડરનો માહોલ ઉભો કરી રહી છે

Nilesh Jethva

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈને ટ્રાફિક પોલીસ વિભાગે વધુ બે રસ્તાને ડાયવર્ઝન આપ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!