GSTV

રાજ્યમાં મગફળીની વધતી આવકો અને ઘટતા ભાવ, એમ થશે કે 15 દિવસ પહેલાં વેચી હોત તો…

Last Updated on October 14, 2019 by Arohi

સારા વરસાદના કારણે મગફળીનું રાજ્યમાં બમ્પર ઉત્પાદન થયું છે. એક અંદાજ મુજબ રાજ્યમાં ૩૧ લાખ ટન કરતા વધુ આ વર્ષે મગફળીનું ઉત્પાદન થશે તાજેતરમાં મગફળી ની સિઝન આવતાની સાથે રાજકોટ ગોંડલ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં દરરોજ હજારો ટન મગફળી આવી રહી છે.

તમામ જિલ્લાઓમાં મગફળીનું બમ્પર વાવેતર

માત્ર રાજકોટ યાર્ડમાં જ 30 થી 35 હજાર ગુણી મગફળીની આવકો થઈ રહી છે તો ગોંડલ યાડમાં પણ આનાથી વધારે મગફળીની આવકો થઈ રહી છે. આ વર્ષે સૌરાષ્ટ્રનાં તમામ જિલ્લાઓમાં મગફળીનું બમ્પર વાવેતર થયું હતું. ત્યારે મોટા પ્રમાણમાં ઉત્પાદન પણ થવાનું છે યાર્ડમાં જે મગફળીની આવકો વધતી જાય છે. તેમ તેમ દરરોજ મગફળીના ભાવ ઘટતા જાય છે.

15 દિવસમાં ભાવમાં 400થી 500 રૂપિયાનો ઘટાડો

છેલ્લા એક મહિનાથી હળવદ વિસ્તારની સૌથી વધુ રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે ખેડૂતોને પહેલા એક મણના 1400થી 1500 મળતા હતા જ્યારે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને એક મણના સારી મગફળીના 1000થી 1100 રૂપિયા મળી રહ્યા છે એટલે કે ૧૫ દિવસમાં મગફળીના ભાવમાં ચારસોથી પાંચસો રૂપિયાનો એક મણેઘટાડો થયો છે

Read Also

Related posts

‘વર્લ્ડ હેરિટેજ સિટી’માં જર્જરિત મકાનો બન્યા મોતના કૂવા, છેલ્લાં 18 માસમાં 75 ઘર ધરાશાયી અને 12 મોત

Dhruv Brahmbhatt

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ સુરતની મુલાકાતે, ઓરિસ્સામાં વાવાઝોડાની આગાહી અંગે આપ્યું મોટું નિવેદન

Pritesh Mehta

Tragedy /બરોડાની કેમિકલ કંપનીમાં ગોઝારી ઘટના, ગેસ ગળતર થતા 2 લોકોના નિપજ્યા મોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!