GSTV

મગફળીની ઓનલાઈન પ્રક્રિયામાં ભ્રષ્ટાચારનો અજગર ભરડો, વારો મેળવવા ખેડૂતદીઠ ચૂકવાય છે આટલા રૂપિયા

Last Updated on October 4, 2019 by Mayur

મગફળીની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ છે ત્યાંજ ભ્રષ્ટાચારની ગંધ આવી ચૂકી છે. માળીયા હાટીના તાલુકાના જૂથળ ગામે ખેડૂતોને ઓનલાઈન વારો મેળવવા માટે 200 રૂપિયા વધારાના ચૂકવાઈ રહ્યા હોવાનો ઓડિયો વાયરલ થયો છે. કથિત ઓડિયોમાં એક ખેડૂત પંચાયતના ઓનલાઈન ઓપરેટર સાથે વાત કરે છે જેમાં 200 રૂપિયા વધારાની આપવાની વાતચીતનો ઓડિયો છે.

ખાસ કરીને મગફળીના ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં ખેડૂતોને 7-12 અને આઠ- અ ડોક્યુમેન્ટ રજૂ કરીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. ખેડૂતોને તાલુકા મથક સુધી લાંબા ન થવુ પડે તે માટે સરકારે સ્થાનિક ગ્રામ પંચાયતોને ઓનલાઈન નોંધણી કરવા માટે જવાબદારી સોંપી છે. પરંતુ જૂથળ ગામે ખેડૂતોને વહેલો વારો લેવા માટે વધારાના 200 રૂપિયા ચૂકવા પડી રહ્યા છે.

ખાસ કરીને મગફળી ઓનલાઇનમાં ખેડુતોને સાત બાર અને આઠ અ ડોક્યુમેન્ટ સાથે રજુ કરીને ઓનલાઇન કરવાની થતી હોય છે ખેડુતોને તાલુકા મથક સુધી ધકો ન થાય તે માટે સરકારે સ્થાનિક ગ્રામ પંચાયતોને ઓનલાઇન નોઘણી કરવા માટે જવાબદારી સોપીં છે પરંતુ જુથળ ગામે ખેડુતોને વહેલો વારો લેવામટે એકસ્ટ્રા બસ્સો રૂપીયા ચુકવવાનો ઓડીયો વાયરલ થતાં સારાએ પંથકમાં ચર્ચા જાગી છે.

READ ALSO

Related posts

ખેડૂતો ખાસ વાંચો/ કિસાન યોજનામાં વાર્ષિક હપ્તા સાથે દર મહિને મળશે 5000 રૂપિયા પેન્શન, ફટાફટ ઉઠાવો લાભ

Bansari

નિયમોમાં ફેરફાર/ 1 તારીખથી સેલરી અને બેંકોમાં જમા પૈસાના નિયમોમાં થશે ફેરફાર, ખિસ્સા પર પડશે સીધી અસર

Damini Patel

અગત્યનું/ નવી કાર માટે ઝીરો ડેપ્થ ઇન્શ્યોરન્સ લેવો કેમ છે જરૂરી, જાણી લો ફાયદા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!