GSTV
Home » News » તહેવારો પહેલા સીંગતેલના ભાવમાં 20 દિવસમાં ઝીંકાયો આટલો વધારો

તહેવારો પહેલા સીંગતેલના ભાવમાં 20 દિવસમાં ઝીંકાયો આટલો વધારો

તહેવાર પૂર્વે ખાદ્યતેલમાં ભાવ વધારાનો ખેલ શરૂ થયો છે અને સીંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. નવી મગફળીના તેલમાં 20 દિવસમાં 120 રૂપિયાનો ભાવ વધારો થયો છે. જ્યારે કે જૂની મગફળીના તેલમાં 20 દિવસમાં 90 રૂપિયાનો વધારો થયો છે. હજુ આગામી 10 થી 15 દિવસમાં 40 થી 50 રૂપિયાનો ભાવ વધારો થાય તેવી શકયતા છે. એટલે કે સાતમ આઠમના તહેવાર પૂર્વે ખાદ્ય તેલનો ભાવ 1 હજાર 950 થી બે હજારની આસપાસ પહોંચે તેવી શકયતા છે.

Read Also

Related posts

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah

વડોદરામાં ડ્રગ્સની હેરાફેરી કરતા બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!