GSTV

પુલવામામાં ચાર આતંકવાદીને ઠાર કરાયા બાદ સોપોરમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો

Last Updated on June 7, 2019 by

જમ્મુ કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન પર ગ્રેનેડથી હુમલો કર્યો. જેમા બે પોલીસ જવાન ઘાયલ થયા છે. હુમલામાં ઘાયલ થયેલા બન્ને પોલીસ જવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે હુમલાની ઘટના બાદ સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. મહત્વપૂર્ણ છે કે, સેનાએ પુલવામામાં ચાર આતંકવાદીને ઠાર કર્યા છે. જે બાદ આ પ્રકારનો હુમલો પોલીસ સ્ટેશન પર કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

ન્યાય: છેડતીના આરોપીને આખા ગામની મહિલાઓના કપડા ધોવાનો આદેશ આપનારા જજ ભરાયા, ન્યાયિક કામ કરવા પર પ્રતિબંધ

Pravin Makwana

ઝૂમ બરાબર ઝૂમ: શાળામાં દારૂ ના નશામાં ચૂર શિક્ષક નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!