GSTV
Home » News » ગ્રીન વેજ. કબાબ કરતાં કંઈક ડિફરન્ટ ટેસ્ટ…વેલ્વેટ શોટ કબાબ

ગ્રીન વેજ. કબાબ કરતાં કંઈક ડિફરન્ટ ટેસ્ટ…વેલ્વેટ શોટ કબાબ

બધા જ વેજિટેબલ મિક્સ કરીને તમે આ વેલ્વેટ શોટ કબાબ બનાવી શકો છો. ગ્રીન વેજિટેબલ કબાબનો ટેસ્ટ કર્યો હશે, પણ આ કબાબ બનાવવા તમે લસણ, આદુ, ડુંગળી પણ નાખી શકો છો. જૈન કબાબ પણ બનાવી શકો છો. ફણસી કોઈને સબ્જીની રીતે પસંદ હોતી નથી. તો આ કબાબમાં મિક્સ કરી શકો છો. પાલક હેલ્થ માટે સારી છે તો તેનો આ કબાબમાં ઉપયોગ કરી શકો છો.

Read Also

Related posts

સાવધાન! ગાય-ભેંસમાં પણ થઈ રહ્યું છે કેન્સર, દુધ પીને તમે પણ શિકાર થઈ શકો છો

Kaushik Bavishi

Video: નશામાં ધૂત હસીનાના ધતિંગા, હાઇ વૉલ્ટેજ ડ્રામા કરીને લોકોને આપવા લાગી Kiss

Bansari

ભાગ્યદર્પણ- મેષ રાશિના જાતકો માટે સારો દિવસ છે સાથે બીજી રાશિના જાતકો માટે ટેરો કાર્ડ શું સૂચવે તે જાણી?

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!