GSTV

પુરષોત્મ મહિનાના ઉપવાસ માટે આ રીતે બનાવો લીલી ફરાળી ચટણી

ચટણી

મોટા ભાગે ચટણી બનાવવામાં સૌથી વધારે ઉપયોગ ડુંગળી કે લસણનો થાય છે. પરંતુ વ્રતમાં લોકો ડુંગળી લસણનું સેવન નથી કરતા એવામાં અમે તમારા માટે વ્રતમાં ખાઈ શકાય તેવી ચટણીની રેસીપિ લઈને આવ્યા છીએ. તો જાણી લો ફટાફટ રેસીપિ.

જરૂરી સામગ્રી

  • 3 કપ કોથમીર
  • 2 લીલા મરચા
  • 1 ટીસ્પૂન લીંબૂનો રસ
  • ½ કપ પાણી
  • સીંધાલુ મીઠું સ્વાદઅનુસાર

બનાવવાની રીત

  • સૌથી પહેલા કોથમીર અને લીલા મરચાને ધોઈને કાપી લો
  • હવે ગ્રાઈન્ડર જારમાં લીલા મરચા, કોથમિર અને પાણી નાખીને તેની પેસ્ટ બનાવી લો
  • ચટણીને એક કટોરીમાં કાઠીને તેના પર સીંધાલુ મીઠું અને લીંબૂનો રસ નાખી દો.
  • તૈયાર છે ફરાળી ચટણી. તેને બટાકાની કે ફરાળી કોઈ પણ આઈટમ સાથે ખાઈ શકાય છે.

Read Also

Related posts

સરકારી ગોદામમાં સડી ગઈ 32,000 ટન ડુંગળી, બફર સ્ટોકમાં વધી છે હવે ફક્ત 25 હજાર ટન ડુંગળી

Pravin Makwana

ભાજપ અગ્રણી પીવીએસ શર્માને ત્યાં આઇટીની રેડ દરમિયાન મળી આવ્યા અધધ રોકડ રકમ અને સોનું

Nilesh Jethva

WhatsApp યુઝર્સ માટે મોટી ખબરઃ હવે ફ્રીમાં નહીં હોય આ સર્વિસ, ચૂકવવો પડશે ચાર્જ

Karan
Do NOT follow this link or you will be banned from the site!