GSTV

12.5 કરોડ રૂપિયામાં ખરીદાયેલો એ મહાન ખેલાડી, જે પોતાની જ ટીમને હરાવી દે છે

Last Updated on April 26, 2019 by Bansari

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે આઇપીએલ 2019માં પોતાની અંતિમ મેચ કલકત્તા નાઇ રાઇડર્સ સામે રમી જેમાં તે 10 બોલમાં 11 રન બનાવીને આઉટ થઇ ગયો. બેન સ્ટોક્સ હવે ઇંગ્લેન્ડ પરત ફરી જશે જ્યાં તે પાકિસ્તાન સામે વન ડે સિરિઝ રમશે.

બેન સ્ટોક્સને રાજસ્થાન રોયલ્સે 12.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હરંતુ તેમણે આ સીઝનમાં એક પણ એવી પર્ફોર્મન્સ ન આપી જેથી તેની ટીમ જીતનો સ્વાદ ચાખી શકે. ઉલ્ટાનું તેણે પોતાની ખરાબ બોલીંગ અને બેટિંગથી ટીમને અનેક મેચમાં હરાવી દીધી.

બેન સ્ટોક્સે આ સીઝનમાં 9 મેચમાં 20.50ની સરેરાશથી 123 રન બનાવ્યાં. બેન સ્ટોક્સનો સર્વશ્રેષ્ઠ સ્કોર 46 રન રહ્યો. એટલે કે તે એક અડધી સદી પણ ફટકારી ન શક્યો.

બેન સ્ટોક્સે રાજસ્થાન રૉયલ્સ માટે બે સીઝનમાં કુલ 22 મેચ રમી છે અને તેમણે ફક્ત 17.72ની સરેરાશથી 319 રન બનાવ્યાં છે. આ દરમિયાન તેમણે ફક્ત 14 રન બનાવ્યા.

Read Also

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!