GSTV
Gujarat Government Advertisement

ખુશખબર/ દેશમાં પેટ્રોલ અને ડીઝલની હવે નહીં પડે જરૂર : સરકારે લીધો આ નિર્ણય, 45 હજાર કરોડ રૂપિયા ફાળવશે

Last Updated on May 12, 2021 by pratik shah

કેન્દ્રિય કેબિનેટે બુધવારે બેટરી સ્ટોરેજના ઉત્પાદનને વધારવા માટે 18,100 કરોડ રુપિયાના પ્રોડક્શન લિંક ઇંસેટિવને આજે મંજૂરી આપી છે. જેનાથી 50,000 મેગાવોટનું ઉત્પાદન ભારતમાં વધવાનું અનુમાન છે. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે આ નિર્ણયની જાણકારી આપતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી હતી. બેઠકમાં દેશને આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં મહત્વનો નિર્ણય લેવાયો છે. 

દિશામાં મહત્વનો નિર્ણય લેવાયો

બેઠકમાં દેશને આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં મહત્વનો નિર્ણય લેવાયો

કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે બેટરી સ્ટોરેજ ઘણો મહત્વપૂર્ણ છે. આજે 20 હજાર કરોડના બેટરી સ્ટોરેજ ઇક્વિપમેન્ટ આપણે આયાત કરીએ છીએ. આજે જે નવી પીએલઆઇ ઘઓષિત કરી છે, તેના વડે આ આયાત ઓછી થઇ જશે. સાથે જ ભરતમાં ઉત્પાદન પણ વધી જશે.

ભારતમાં ઘણા સોલાર પાવર પ્લાન્ટ લાગ્યા

જાવડેકરે કહ્યું કે આનાતી ઇલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રોત્સાહન વધશે. લાંબા સમય સુધી ચાલવાવાળી અને જલ્દી ચાર્જ થનાર બેટરીની આજના સમયમાં જરુરિયાત છે. આ સિવાય ભારતમાં ઘણા સોલાર પાવર પ્લાન્ટ લાગ્યા છે. જેના વડે લગભગ 1,36,000 ગાવોટ સોલાર વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે.

કોરોના

આ વિજળીનો આપણે માત્ર દિવસમાં જ વપરાશ કરી શકીએ છીએ પરંતુ રાતમાં નહીં. જો આ ગ્રિડમાં ક્યારેક બેલેન્સિંગનું કામ કરવું હોય ત્યારે જો બેટરી સ્ટોરેજ હોય તો કામ આવશે.  આ સિવાય બેટરી સ્ટોરેજની શિપિંગ અને રેલવેમાં ઘણા ઉપયોગી સાબિત થશે. બેટરી સ્ટોરેજ ડીઝલ જનરેટરનો પણ વિકલ્પ બનશે.

બેટરી સ્ટોરેજને મળશે વધારો

દિલ્હીમાં બુધવારે આયોજીત કેબિનેટની બેઠક (Union Cabinet Meeting)માં નિર્ણય લીધો છે કે સોલાર પાવર પ્લાન્ટથીદેશમાં એક લાખ 36 હજાર ગીગીવોટ વિજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે, આ છત્તાં આ વિજળીને સ્ટોર નથી કરી શકતા. ત્યારે આ પરિસ્થિતિમાં બેટરી સ્ટોરેજ (Battery Storage) થી આ સંભવ છે. સરકારે જણાવ્યું કે જે ઈલેક્ટ્રિક્લ વાહન લેશે તેને પેટ્રોલ નહીં લેવું પડે.

16000 કરોડનું મળશે ઈન્સેટીવ

સરકારે વધુમાં જણાવ્યું કે શિપિંગ, ઉદ્યોગ, ડીઝીટીસ જનરેટર વગેરેમાં સંપૂર્ણ સંભાવના છે કે બેટરી સ્ટોરેજ(Battery Storage)થી જીવનના તમામ ક્ષેત્રો પર પણ અસર પડે છે. દેશમાં તેનું ઉત્પાદનને વધારવા માટે તેમાં 45000 કરોડ રૂપિયાનું ઈન્વેસમેન્ટ થશે.આ રોકાણ કરવાવાલા લોકોને 16000 કરોડ રૂપિયાનું ઈન્સેટીવ પણ મળશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave

મોટા સમાચાર / જામનગર જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: પોલીસે આખરે ફરિયાદ નોંધી, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ

Zainul Ansari

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!