GSTV
Ahmedabad Trending ગુજરાત

આનંદના સમાચાર/ 200 વર્ષ જુના ઐતિહાસિક વિક્ટોરિયા ગાર્ડનનું થશે રીડેવલપમેન્ટ, અમદાવાદીઓ માટે ગાર્ડનમાં ઉભી કરાશે આ ઉત્તમ સુવિધાઓ

અમદાવાદમાં આવેલ ઐતિહાસીક  વિક્ટોરિયા ગાર્ડન નું રીડેવલપમેન્ટ કરાઇ રહ્યું છે..200 વર્ષ જુના અને  28000 સ્કેવર મીટરમાં ફેલાયેલા આ ગાર્ડનને 10 કરોડના ખર્ચે રીડેવલપ કરાશે.

હેરીટેજ સીટી અમદાવાદમાં આવેલ તીલકબાગનુ મહાનગરપાલિકા અને યુ.એન. મહેતા

હેરીટેજ સીટી અમદાવાદમાં આવેલ તીલકબાગનું મહાનગરપાલિકા અને યુ.એન. મહેતા ફાઉન્ડેશન ટોરેન્ટ દ્વારા રીડેવલપ કરાઇ રહ્યુ છે..રીડેવલપમેન્ટ બાદ આ ગાર્ડનમાં સારી સુવિધા ઉભી કરવામા આવશે અને લોકો મોટી સંખ્યામા તેની મુલાકાત લેશે તેવો કોર્પોરેશન દ્વારા દાવો કરાઇ રહ્યો છે.

  • પીવાનું પાણી, બેઠક વ્યવસ્થા
  • ૩ આધુનિક ફુવારા
  • ક્રિકેટ માટે અલગ પીચ
  • િરવરફ્રન્ટમાંથી ગાર્ડનમાં એન્ટ્રી

28000 સ્કવેરમીટરમાં આવેલા આ ગાર્ડનને ટોરેન્ટ દ્વારા મહાનગરપાલિકાના સહયોગથી રિડેવલપ કરવામાં આવી રહ્યું છે. CSR ફંડમાંથી  બજેટ ફાળવી ટોરેન્ટ 10 કરોડના ખર્ચે આ ગાર્ડનને અદ્યતન ગાર્ડન બનાવશે, સાથે ગાર્ડનનો હેરીટેજ વારસો જાળવી રાખશે.

READ ALSO

Related posts

FD Rates / ખાનગી બેંકે ફિક્સ ડિપોઝિટના રેટમાં કર્યો વધારો, જાણો નવા રેટ

Hardik Hingu

ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા, ભાજપના આ ઉમેદવારે કહ્યું કે જીતીશ તો ખુલ્લેઆમ દારૂ વેંચીશ, જુઓ વિડીયો

Nakulsinh Gohil

બેલ્જિયમની યુવતી ઓટો ડ્રાઈવરના પ્રેમમાં પડી, ભારત આવીને કર્યા પ્રેમી સાથે લગ્ન…

Kaushal Pancholi
GSTV