GSTV
Home » News » Grammy Awards 2019: ફરી છવાયો લેડી ગાગાનો જાદુ, અહીં જુઓ વિનર્સની આખી લિસ્ટ

Grammy Awards 2019: ફરી છવાયો લેડી ગાગાનો જાદુ, અહીં જુઓ વિનર્સની આખી લિસ્ટ

10 ફેબ્રુઆરીના રોજ દુનિયાના સૌથી મેટા મ્યુઝિક અવોર્ડ ગ્રેમી અવોર્ડઝનું આયોજન લૉસ એન્જેલેસના સ્ટેપલ્સ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં જાણીતા સેલેબ્સે લાઇવ પર્ફોમન્સ આપીને ચાર ચાંદ લગાવી દીધાં.

આ અવોર્ડ ફંક્શનમાં ચાઇલ્ડીશ ગેમ્બિનો, લેડી ગાગા, કેસી મસગ્રેવ્સ અને બ્રેંડી કારલાઇન જેવા સેલેબ્સે અનેક અવોર્ડઝ પોતાના નામે કર્યા. આ ફંક્શનમાં દિવંગત અમેરિકન મ્યુઝિશીયન અને સિંગર ક્રિસ કોરનેલના મ્યુઝિક ‘When Bad Does Good’ને બેસ્ટ રૉક પર્ફોરમન્સથી નવાજવામાં આવ્યાં. એરિયાના ગ્રાન્ડે પ્રથમ ગ્રેમી અવોર્ડ પોતાના નામે કર્યો. શૉને એલિસિયા કીઝે હોસ્ટ કર્યો.

61મા ગ્રેમી અવોર્ડઝની લિસ્ટ અહીં જુઓ

સૉન્ગ ઑફ ધ યર

ધિસ ઇઝ અમેરિકા (ડોનલ્ડ ગ્લોવર, લુડવિગ ગોરાનસલન અને જેફરી લમાર વિલિયમ્સ)

બેસ્ટ સોલો પર્ફોરમન્સ

વેર ડુ યૂ થિંક યુ આર ગોઇંગ?- જોએન, લેડી ગાગા

બેસ્ટ પૉપ ડ્યુઓ/ગ્રુપ પર્ફોરમન્સ

વ્હેન બેડ ગોઝ ગુડ-ક્રિસ કોર્નલ

બેસ્ટ રૉક સૉન્ગ

માસએજ્યુકેશન-સેન્ટ વિનસેંટ

બેસ્ટ ટ્રેડિશનલ પૉપ વોકલ આલ્બમ

માય વે-વીલી નેલ્સન

બેસ્ટ પૉપ વોકલ આલ્બમ

સ્વીટનર-એરિયાના ગ્રાન્ડે

બેસ્ટ મેટસ પર્ફોરમન્સ

ઇલેક્ટ્રિક સીટી : સિલ્ક એન્ડ ડુઆ લીપા-ડિપ્લો એન્ડ માર્ક રૉનસન

બેસ્ટ ડાન્સ/ઇલેક્ટ્રોનિક આલ્બમ

વુમેન વર્લ્ડવાઇડ-જસ્ટિસ

બેસ્ટ કંટેપરેરી ઇન્સ્ટ્રુમેન્ટલ આલ્બમ

સ્ટીવ ગ્રાન્ડ બેન્ડ-સ્ટીવ ગ્રાન્ડ બેન્ડ

Read Also

Related posts

1 મેથી આધાર કાર્ડ વિના પણ ખરીદી શકાશે સિમ કાર્ડ, એક ક્લિકે જાણો નવો નિયમ

Bansari

મહાગઠબંધન પર પીએમનું નિશાન, વડાપ્રધાન બનવા માટે લાંબી લાઈન લાગી છે

Arohi

બોલીવુડ અભિનેત્રી કરિના કપૂરે ખોલ્યા દિલના રાઝ

Mansi Patel