GSTV

અમરેલી જીલ્લામાં ગ્રામપંચાયતોની પેટા ચૂંટણીના પરિણામો થયા જાહેર

Last Updated on January 21, 2020 by pratik shah

અમરેલી-જિલ્લામાં ખાલી પડેલી ગ્રામપંચાયતોની બેઠકો પર સરપંચોની પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમા જિલ્લાના લાઠી અને સાવરકુંડલા તાલુકાની ગ્રામપંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. લાઠીના ધામેલમાં સરપંચ પદે ડાહ્યાભાઈ નૈયા 184 મતે વિજય થયા છે.

જ્યારે પાડરશીંગામાં કૈલાશબેન વેકરીયા 108 મતે સરપંચ પદે ચૂંટાયા છે. અને સાવરકુંડલાના મિતયાળામાં સરપંચ પદે શેરબાનુંબેન બેલીમ 108 મતે વિજય પામ્યા છે. મહત્વનું છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ચૂંટણીઓ યોજાઈ હતી અને ચૂંટણીના પરિણામ જાહેર થતા લોકોમાં આનંદ જોવા મળ્યો હતો.

READ ALSO

Related posts

ગુજરાત: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ઠેર ઠેર મચ્છરોના બ્રિડીંગ મળ્યા, 49 એકમોને નોટીસ ફટકારવામાં આવી

pratik shah

બિહાર: RJDનું ભવિષ્ય લાલુના હાથમાં : સપા સંરક્ષક મુલાયમ સિંહ સાથે કરી મુલાકાત, ભાજપ સામે હાથ મિલાવશે

Pritesh Mehta

સ્કૂલોમાં નવા સત્રની શરૂઆતમાં ઓફલાઈન શિક્ષણ આપવાનું શરુ, રાજ્યમાં 50 ટકા ફી માફીની ફરી ઉઠી માંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!