GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

જીપીએસસી ક્લાસ વન અને ટુ સહિતના વિવિધ વિભાગોમાં થશે ભરતી…

જીપીએસસી ક્લાસ વન અને ટુ સહિતના વિવિધ વિભાગો માટે 1774 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરાઇ છે. જેમાં નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ ૧૫, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ ૨૦, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ ૦૨, અધિક્ષક, નશાબંધી અને આબકારી, વર્ગ-૧ની કુલ ૦૧, મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસની કુલ ૦૨, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ ૦૭; એમ સંયુક્ત રીતે વર્ગ-૧ની કુલ ૪૭ જગ્યાઓ સહિતની આ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરાઇ છે.

આ જાહેરાત બાદ ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઇ રાખવામાં આવી છે. જેમાં કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે.

જે વિદ્યાર્થીઓ એમના અભ્યાસના છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં છે અને જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે તેઓ પણ અરજી કરી શકશે. આ મુખ્ય પરીક્ષાનું પરિણામ જૂન, ૨૦૨૦માં જાહેર થશે. ઇન્ટરવ્યૂ જૂન-જુલાઈમાં થશે અને આખરી પરિણામ ૧૫ જુલાઈ પહેલા પ્રસિદ્ધ કરવામાં આવશે.

READ ALSO

Related posts

જૈન સમાજના સંતોને વિહાર દરમિયાન અડચણ ઉભી ન થાય તે માટે મુખ્યમંત્રી એહકારાત્મક પગલાં લેવાની તત્પરતા દર્શાવી

pratik shah

કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ ‘સ્પીક અપ ઇન્ડિયા’ કેમ્પેઇન કરશે શરૂ, લોકોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવશે

pratik shah

જામનગર પોલીસ દ્વારા એલર્ટ સીટીઝન એપ્લીકેશન બનાવવામાં આવી, તાત્કાલિક મળે છે માહિતી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!