GSTV

તૈયાર રહેજો: આગામી 4 જૂલાઈથી અલગ અલગ પોસ્ટ માટે GPSCની 53 પરીક્ષાઓ યોજાશે, તારીખ અને સમયનું આ રહ્યુ શિડ્યૂલ

Last Updated on June 23, 2021 by Pravin Makwana

ગુજરાતની સાથે સાથે દેશ અને દુનિયામાં હાલ કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. જેના કારણે શૈક્ષણિક કાર્યો ખરાબ રીતે પ્રભાવિત થયાં છે. આ મહામારીમાં કેટલીય પરીક્ષા રદ કરવાની પણ ફરજ પડી હતી. જો કે, હવે ગુજરાતમાં GPSCની પરીક્ષાને લઈને મોટા સમાચાર આવ્યા છે.

રાજ્યમાં આગામી 4 જૂલાઈથી લઈને 5 ઓગસ્ટની વચ્ચે GPSCની પરીક્ષાઓનું આયોજન થઈ રહ્યુ છે. આ અંગે GPSCના ચેરમેન ટ્વિટ કરીને જાણકારી આપી છે.

ચેરમેને ટ્વિટમાં જણાવ્યા પ્રમાણે 31 દિવસમાં GPSCની 53 પરીક્ષાઓ યોજવાનું આયોજન કરાયુ છે. જે આગામી 4 જૂલાઈથી શરૂ થવાની છે. જે માટે અલગ અલગ પોસ્ટ માટે તારીખ અને સમય અહીં આપ્યા છે. તે પ્રમાણે પરીક્ષાઓ લેવાશે.

READ ALSO

Related posts

આકાસી આફત/ મધ્ય પ્રદેશ, કર્ણાટકમાં વીજળી પડવા સહિતની ઘટનાઓમાં 14નાં મોત, મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક 112

Damini Patel

ક્લબહાઉસના યુઝર્સ માટે સૌથી ખરાબ સમાચાર: લાખો યુઝર્સના ફોન નંબર આ સાઈટ પર વેચાયા, વાપરનારા ભરાઈ જશે

Pravin Makwana

મેટ્રોમાં સફર કરવા વાળા માટે મોટી રાહત! હવે 100% ક્ષમતા સાથે ચાલશે, પેરંતુ આ લોકો પર પ્રતિબંધ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!