GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

હવે પેટ્રોલના ભાવની ટેન્શન ખતમ, આવી ગઈ છે 60 KMની એવરેજ આપનાર બાઈક

GoZero Mobility

બ્રિટિશ ઈલેક્ટ્રિક બાઈક બનાવનાર કંપની GoZero Mobilityએ ભારતીય બજારમાં GoZero Oneને વેચાણ માટે ઉપલબ્ધ કરી દીધી છે. GoZero One ને લોન્ચ કરવાની ઘોષણા કરી છે. યુકે આવેલી બ્રિહંગમમાં એક વર્ષ સુધી ડિઝાઈન અને ટેકનીક ડેવલોપ કર્યા પછી માર્ચના છેલ્લા અઠવાડીયામાં તેને લોન્ચ કરી હતી.

GoZero One  માં 400 વોટ લિથિયમ બેટરી લાગેલી છે જે એક સિંગલ ચાર્જ પર 60 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. GoZero One  ત્રણ મોડ- થ્રોટલ,પૈડલ એસિસ્ટ, વોકમોડ અને મેન્યુઅલ પૈડલમાં શામેલ છે જેનાથી કોઈ પણ રાઈડર તેને આસાનીથી ચલાવી શકે. આ ઈબાઈક 250 વોટની મોટર ધરાવે છે અને બંને પૈડામાં ડીસ બ્રેક છે. આ સિવાય USB પોર્ટ અને આઈપી 65 રેટિડ કુનેક્ટર પણ છે. આ બાઈકની ફ્રેમસેટ સ્ટીલ હાર્ડ ટેલથી બન્યું છે જ્યારે આગળના સસ્પેન્શનમાં ઈલેક્ટ્રિક બ્રેક્સ અને ડ્યુઅલ મીકેનીકલ ડિસ્ક બ્રેક છે.

રાઈડરના આરામ માટે GoZero One માં 260 એમ એમની આરામદાયક સીટ પણ છે. તેના અન્ય ફિચર્સમાં બેકલિટ એલસીડી ડિસ્પલે યુનિટ ટ્રિપ, ડિટેલ્સ ફીચર્સ સાથે શામેલ છે. પ્રીમિયમ GoZero One  ઈ-બાઈકની કિંમત 32,999 રૂપિયા જીએસટી સાથે છે. આ બાઈક www.gozero.in પર ઉપલબ્ધ છે.

READ ALSO

Related posts

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva

સૌરાષ્ટ્રના કોંગી ધારાસભ્યોને રાજકોટના આ રિસોર્ટમાં રાખવામાં આવશે

Nilesh Jethva

સૌની યોજનાનું કામ ઠપ્પ થતા બાબરા વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!