GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો, હોકી નથી ભારતની રાષ્ટ્રીય રમત

રમત ગમત મંત્રાલયે જણાવ્યું કે તેમણે ક્યારેય પણ કોઈ રમતને દેશની ‘રાષ્ટ્રીય રમત’નો દરરજો આપ્યો નથી. મંત્રાલયે આ વાત ઉત્તરી મહારાષ્ટ્રનાં ધુલે જિલ્લાનાં સ્કૂલનાં શિક્ષક દ્વારા દાખલ કરવામાં આવેલી આરટીઆઈ અરજીનાં જવાબમાં આપી છે. સામાન્ય ધારણા એવી છે કે હોકી ભારતની રાષ્ટ્રીય રમત છે.

આ અરજી તે જવાબ ને જાણવા માટે દાખલ કરવામા આવી હતી કે હોકીને ક્યારે ભારતની રાષ્ટ્રીય રમત તરીકે જાહેર કરવામાં આવી છે. મયૂરેશ અગ્રવાલ ધુલે જિલ્લાનાં સિંદખેડા .હસીલમાં સ્થિત વીકે પાટીલ ઈન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોને ભણાવે છે.

તેમણે મંત્રાલયને એ જવાબ આપ્યો હતો કે જે 15 જાન્યુઆરી 2020નાં રોજ મોકલવામાં આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓનાં સવાલથી પ્રેરિત થઈને આ અરજી કરી હતી, તેઓ જાણવા માંગતા હતા કે હોકીને દેશની રાષ્ટ્રીય રમત તરીકે ક્યારે જાહેર કરવામાં આવી હતી.

ત્યારે મંત્રાલયે જવાબ આપ્યો કે સરકારે કોઈપણ રમતને દેશની રાષ્ટ્રીય રમત તરીકે જાહેર કરવામાં આવી નથી, કારણકે સરકારનો ઉદેશ તમામ લોકપ્રિય રમતને આગળ વધારવાનો છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં એએમટીએસે રક્ષાબંધન પર ટિકિટમાં બહેનો અને બાળકોને 50 ટકા આપી રાહત છતા પણ ન થયો ફાયદો

Nilesh Jethva

લોકડાઉનમાં કરોડો રૂપિયાની ફ્લાઈટ ટિકિટ કેન્સલ થઈ, આ કારણે રિટર્ન મળવાની સંભાવના ઓછી

Ankita Trada

ગુજરાતની આ પ્રખ્યાત લોકગાયિકાએ કચ્છ સરહદે ફરજ બજાવતા જવાનોને બાંધી રાખડી, ભાઈ બહેનનું ગીત ગાઈ સેનાનો જુસ્સો વધાર્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!