GSTV
Home » News » સરકારે ક્યારેય ઉર્જિત પટેલને રાજીનામું આપવાનું નથી કહ્યું: અરૂણ જેટલી

સરકારે ક્યારેય ઉર્જિત પટેલને રાજીનામું આપવાનું નથી કહ્યું: અરૂણ જેટલી

ઉર્જિત પટેલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર પદેથી રાજીનામુ આપવા મામલે નાણાપ્રધાન અરૂણ જેટલીએ નિવેદન આપ્યું. જેટલીએ કહ્યું કે સરકારે ક્યારેય ઉર્જિત પટેલને રાજીનામુ આપવાની માગ કરી નથી. પાછલા થોડા સમયથી આરબીઆઈ અને સરકાર વચ્ચે રોકડ સમસ્યા સહિત અન્ય મુદ્દાઓને લઈને તકરાર ચાલી રહી છે.

જેટલીએ એક ખાનગી નેશનલ ન્યુઝ ચેનલના એજન્ડામાં કહ્યું કે સરકારને ચાલુ વર્ષ દરમિયાન આરબીઆઈની આરક્ષિત પૂંજી ભંડારમાંથી એક ફૂટી કોડીની પણ આવશ્યકતા નથી. મહત્વનું છે કે ઉર્જિત પટેલે અચાનક આરબીઆઈ ગવર્નર પદથી રાજીનામુ આપ્યા બાદ સરકારે પૂર્વ આઈએએસ અધિકારી શશીકાંત દાસને નવા ગવર્નર બનાવ્યા છે.

Read Also

Related posts

આજે કર્ણાટકમાં કુમારસ્વામીની અગ્નિપરિક્ષા, સરકાર તૂટવાના એંધાણ

Mayur

ચંદ્રયાન-2 ટેક્નિકલ ખામીના કારણે રોકી દેવાયું હતું, નવી તારીખ સાથે તૈયારી થઈ પૂર્ણ

Dharika Jansari

ડિજીટલના સમયમાં સરકારનો વધુ એક આદેશ, વિદ્યાર્થીઓ માટે ફરજિયાત કર્યો હાજરીનો નિર્ણય

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!