GSTV
Gujarat Government Advertisement

Xiaomi દ્વારા આપવામાં આવતા ઇનબિલ્ટ બ્રાઉઝર પર સરકારે લગાવ્યો પ્રતિબંધ

Last Updated on August 5, 2020 by pratik shah

દેશમાં ચીની કંપનીઓનો દબદબો અને વિસ્તાર ઓછો કરવાના અભિયાનમાં ફરી એકવાર ચીની મોબાઈલ કંપનીને ઝટકો આપ્યો છે. સરકાર દ્વારા મોબાઈલ કંપની Xiaomi દ્વારા સ્માર્ટફોનમાં આપવામાં આવતા ઇનબિલ્ટ વેબ બ્રાઉઝર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Xiaomi ના બ્રાઉઝર પર પ્રતિબંધ

‘Mi Browser Pro – Video Download, Free Fast & Secure’ માં ડિવાઇસની કામ કરવાની ક્ષમતા પર અસર કરવાની ક્ષમતા, ને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, કેટલાંક માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા મુજબ કંપની દ્વારા સરકાર સાથે સંવાદ સાધવા માટે પહેલ કરી પોતાનો પક્ષ સ્પષ્ટ કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કંપનીના અધિકારીઓએ જણાવ્યું છે કે બ્રાઉઝર દ્વારા ડિવાઈઝ પરફોર્મન્સ પર કોઈ અસર થશે નહિ અને યુઝર્સ કોઈ પણ બ્રાઉઝર ડાઉનલોડ કરી શકશે.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

શાંઘાઈ સહયોગ સંગઠનમાં અજીત ડોભાલની સીધા મોઢાની વાત, લશ્કર અને જૈશ વિરુદ્ધ કાર્યવાહી કરવા પર મુક્યો ભાર

Pritesh Mehta

અગામી અઠવાડીયે પ્રદેશ બીજેપીની કારોબારી બેઠક મળશે, અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ પાટીલ દિલ્હી પ્રવાસે: થશે કંઈક નવા જૂની

pratik shah

શરીરમાં પાણીના અભાવથી થઇ શકે છે ગંભીર સમસ્યાઓ, પરિસ્થિતિ વધુ વણસી જાય તો જઈ શકે છે જીવ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!