GSTV
Gujarat Government Advertisement

સોશિયલ મીડિયા પર કોરોનાની ‘ફેક’ ન્યુઝ ફેલાવવા વાળા એકાઉન્ટ પર સરકાર સખ્ત, ટ્વીટરે હટાવ્યા ટ્વીટ

Twitter

Last Updated on April 25, 2021 by Damini Patel

દેશભરમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે ભારત સરકારે સોશિયલ મીડિયા પર ફેક ખબર ફેલાવવા વાળા એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરવાની વાત કહી છે. ત્યાર પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હવે એકાઉન્ટ્સની તપાસ કરી રહ્યું છે. ત્યાં જ ફરિયાદ મળ્યા પછી ટ્વીટરે કેટલાક હેન્ડલના ટ્વીટ હટાવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે આ કાર્યવાહી એન્ટી-ગવર્નમેન્ટ ટ્વીટ સાથે જોડાયેલ નથી.

ટ્વીટર હટાવી શકે આવા ટ્વીટ

આ મામલે ટ્વીટરે કહ્યું કે, જયારે અમેને ગેરકાનૂની અવરોધ પાર્પ્ત થાય છે તો અમે તેની ટ્વીટરના નિયમો અને સ્થાનીય કાનૂન હેઠળ તપાસ કરીએ છે. એવામાં જો કન્ટેન્ટ કોઈ પણ રૂપથી નિયમોનું ઉલ્લંઘન કરતુ પકડાય જાય છે તો એને તત્કાલ રૂપથી પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવે છે.

તેમણે કહ્યું કે,એવા તમામ કેસોમાં અમે સીધા યુઝર્સને સૂચિત કરીએ છે જેથી તેઓ આ વાતથી અવગત રહે કે એમને એમના એકાઉન્ટથી સંબંધિત કાનૂની આદેશ પ્રાપ્ત થયો છે. અમે ઈમેલ પર એક સંદેશ મોકલી યુઝર્સને સૂચિત કરીએ છે જે એકાઉન્ટ સાથે જોડાયેલ હોય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

સોશિયલ મીડિયાથી કમાણીની બાબતમાં વિરાટ કોહલીથી ઘણો પાછળ છે રોહિત શર્મા, એક પોસ્ટની કમાણી ઉડાવી દેશે હોશ

Vishvesh Dave

રેકોર્ડ / સોમવારે 80 લાખથી વધુ લોકોએ લીધી કોરોના રસી, 15 લાખ ડોઝ સાથે આ રાજ્ય સૌથી આગળ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!