GSTV
Gujarat Government Advertisement

કર્ણાટકમાં નાગરિકતા કાયદા વિરૂદ્ધ પ્રદર્શન દરમિયાન પોલીસ ફાયરિંગમાં મોત પામેલા પરિવારને સરકારે 10-10 લાખની સહાય કરી

Last Updated on December 22, 2019 by Mayur

કર્ણાટકના મેંગલોરમાં નાગરિકતા કાયદા વિરૂદ્ધ જોવા મળેલા હિંસક પ્રદર્શનમાં પોલીસે ફાયરિંગ કર્યુ હતું. જેમાં બે લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે પીડિત પરિવારને કર્ણાટક સરકારે 10-10 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ પહેલાં કર્ણાટકના પૂર્વ સીએમ એચડી કુમારસ્વામીએ મેંગ્લોર ફાયરિંગમાં જીવ ગુમાવનાર એક શખ્સના ઘરની મુલાકાત લીધી હતી. આ ફાયરિંગ અંગે પોલીસ સ્પષ્ટતા કરી હતી કે પ્રદર્શન પર કાબુ મેળવવા માટે ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એક Aadhaar Card કેટલા સિમકાર્ડ ખરીદી શકાય છે? જાણો તમારા આધાર પર કેટલા નંબર છે લિંક

pratik shah

ખતરો વધ્યો/ કોરોનાના ઘટતા કેસો વચ્ચે 4 રાજ્યોમાં ડેલ્ટા પ્લઝે દીધી દસ્તક, ત્રીજી લહેર આવી તો ભયંકર ખાનાખરાબી સર્જાશે

Bansari

આ આલિશાન ઘરોમાં રહે છે માર્ક ઝુકરબર્ગ, 1,400 એકર જમીન અને 10 આલિશાન ઘરોના છે માલિક

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!