GSTV
Home » News » ગૌશાળાના આંદોલન મુદ્દે સંચાલકો સરકારને કરે રજૂઆત: ભુપેન્દ્રસિંહ ચુડાસમા

ગૌશાળાના આંદોલન મુદ્દે સંચાલકો સરકારને કરે રજૂઆત: ભુપેન્દ્રસિંહ ચુડાસમા

ગૌશાળામાં ઘાસચારાની અછત મામલે ગૌશાળાના સંચાલકો આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે ગૌસંવર્ધન પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે પાંજરાપોળના સંચાલકો સરકાર સાથે મુલાકાત કરી તેમને પડતી તકલીફોની રજૂઆત કરી શકે છે. સરકારે ગાયોને અપાતા ઘાસચારાને પ્રતિ કિલો દસ રૂપિયાથી ઘટાડી બે રૂપિયા કર્યા છે.તેમ છતા કોંગ્રેસ ઘાસચારા પર રાજકારણ રમે છે.

Related posts

સાંસદના ઉમેદવારોને જીતાડવા ભાજપ અને કોંગ્રેસના વિધાનસભાના દાવેદારો દોડવા લાગ્યા

Karan

રીટા બહેન હવે ગાંધીનગરના મેયર તરીકે ફરજ નિભાવશે, કૉંગ્રેસનું ન ચાલ્યું

Alpesh karena

ગાંધીનગરની બેઠક પર ભાજપનો બહિષ્કાર કરવા પાટીદારો સક્રિય

khushbu majithia