GSTV

જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ ગીરીશચંદ્ર મુર્મૂનું રાજીનામું, આજે જશે દિલ્હી

Last Updated on August 6, 2020 by pratik shah

જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ ગીરીશચંદ્ર મુર્મૂએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે ગત વર્ષે 31 ઓક્ટોબરના રોજ પદભાર સંભાળ્યો હતો. તેમણે પોતાનું રાજીનામું બુધવારે કેન્દ્ર સરકારને મોકલી દીધું છે. હાલ તેઓ જમ્મુમાં છે અને કદાચ આજે તેઓ દિલ્હી જશે.

31 ઓક્ટોબર 2019ના રોજ ગીરીશચંદ્ર મુર્મૂએ જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ પદભાર સંભાળ્યો હતો અને ગઈકાલે 5 ઓગસ્ટના રોજ અનુચ્છેદ 370 હટાવ્યાના એક વર્ષ બાદ તેમના રાજીનામાના સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, મૂર્મૂ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના પહેલા એલજી હતા.

MUST READ:

Related posts

UP Opinion Polls / ભાજપ અને સપા વચ્ચે જબરદસ્ત ટક્કર, કોણ મારશે બાજી? જાણો યુપીના 11 લાખ લોકોએ શું આપ્યો જવાબ

GSTV Web Desk

UP ચૂંટણી! શું ભાજપ આવશે કે જશે? મત વિસ્તારના લોકોનો રોષ જોઈને ભાગવું પડ્યું નેતાને! હાથ જોડીને કારમાં બેસીને થયા પલાયન

pratik shah

મોટી સફળતા/ ભારતમાં પશુઓ માટે કોરોનાની પહેલી વેક્સિન તૈયાર, જાણો ક્યારે માર્કેટમાં આવશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!