GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

500 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ પાસેથી હવે રૂપિયા પડાવશે સરકાર, આ છૂટછાટનો મતલબ અહીં રૂપિયા જમા કરાવો

દેશમાં કોરોનાના સંકટના પ્રકોપ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે કંપનીઝ એક્ટમાં ફેરફાર કર્યા છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સબિલિટી એટલે કે સીએસઆર માટે પીએમ નેશનલ રિલીફ ફંડની સાથે પીએમ કેયર્સને પણ અધિકૃત કરવામાં આવ્યા છે. એટલે કે હવે સીએસઆર ફંડ પીએમ કેયર્સ ફંડમાં પણ આપવામાં આવશે. આ પહેલાં સીએસઆર માત્ર વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત કોષ અંતર્ગત આવતું હતું.

કોર્પોરેટ બાબતના મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડી

આ પહેલાં માર્ચમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે પીએમ-કેયર્સમાં કરવામાં આવેલા કોઈ પણ યોગદાનને સીએસઆર ખર્ચ માનવામાં આવશે. જે બાદ કોર્પોરેટ બાબતના મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડી સ્પષ્ટ કર્યુ હતું કે કંપનીઓ તરફથી દાન કરવામાં આવેલી રકમને સીએસઆરમાં ગણવામાં આવશે.

કંપનીનું વાર્ષિક નેટવર્થ 500 કરોડ રૂપિયા

કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સલિબીટીનો અર્થ કંપનીઓને તેમની સામાજિક જવાબદારી અંગે અવગત કરાવવાનો છે. ભારતમાં સીએસઆરના નિયમ 1લી એપ્રિલ, 2014થી લાગુ છે. જે કંપનીનું વાર્ષિક નેટવર્થ 500 કરોડ રૂપિયા છે કે, વાર્ષિક આવક 1000 કરોડ રૂપિયા છે કે વર્ષે લાભ પાંચ કરોડનો છે તો તેમને સીએસઆર પર ખર્ચ કરવો જરૂરી હોય છે.

READ ALSO

Related posts

જે શાસનમાં કૂટનીતિનો સમાવેશ થતો હોય તે શાસનનો અંત નક્કી

Nilesh Jethva

ચીનને વધુ એક ઝટકો, યોગી સરકારે આ પ્રોજેક્ટનું ટેન્ડર કરી દીધું રદ

Harshad Patel

700+ની ક્લબમાં પહોંચ્યો લિયોનલ મેસ્સી, હવે પેલેના આ રેકોર્ડથી ફક્ત 13 ગોલ દૂર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!