GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

ભાગેડુ મેહુલ ચોક્સીની ઘર વાપસી કરવા સરકારની કવાયત, એન્ટિગુઆ સરકારને લખ્યો પત્ર

પંજાબ નેશનલ બેંકને કરોડોનો ચૂનો ચોપડનાર નિરવ મોદીના મામા મેહુલ ચોક્સીને ભારત પરત લાવવાની કવાયત તેજ કરવામાં આવી છે. ભારત સરકારે એન્ટિગુઆ સરકારને પત્ર લખી મેહુલ ચોક્સીની અટકાયત કરવા અપીલ કરી છે. તાજેતરમાં જ મેહુલ ચોક્સીએ એન્ટિગુઆની નાગરિકતા લીધી છે. ત્યારે એન્ટિગુઆ સરકાર સમક્ષ ભારતે અપીલ કરી છે કે તે કૌભાંડી મેહુલ ચોક્સીની અટકાયત કરે. એન્ટિગુઆ સ્થિત ભારતીય દુતાવાસના ઉચ્ચ અધિકારીઓ આ મુદ્દે સતત એન્ટિગુઆ સરકારના સંપર્કમાં છે.

Related posts

મોદી સરકાર 2.0 : દેશના ઇતિહાસમાં મોદી અને શાહની જોડીના આ નિર્ણયો સુવર્ણ અક્ષરે લખાશે

Bansari

મહારાષ્ટ્રમાં એક જ દિવસે 114 પોલિસકર્મીઓ થયા કોરોના સંક્રમિત, અત્યાર સુધી 2325 પોઝીટીવ અને 26ના થયા મોત

Harshad Patel

લાખો કમાવાનો મોકો! Aarogya Setu Appમાં શોધી બતાવો ખામી, સરકાર આપશે ઇનામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!