GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

અનાજના જથ્થામાં થતા કૌભાંડને રોકવા રાજ્ય સરકારે લીધો આ મહત્વનો નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા પુરા પાડવામાં આવતાં અનાજના જથ્થામાં કૌભાંડ થતાં હોવાની અવારનવારની ફરિયાદો સામે આવી છે. જેથી સરકારી કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ત્યારે હવે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે કૌભાંડો તથા તેની સામે ઊભા થતાં સવાલોને પહોંચી વળવા નવો નુસખો અજમાવ્યો છે.

જેમાં અનાજ પહોંચાડતાં પહેલાંનો તમામ જથ્થો તથા અનાજ ગોડાઉન સુધી પહોંચ્યા બાદના જથ્થાના સેમ્પલ લેવાશે. જે બાદ તેનું વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ કરવામાં આવશે. સરકારને વિશ્વાસ છે કે આ પ્રક્રિયાથી હવે નવા કોઈ કૌભાંડ સામે નહીં આવે.

READ ALSO

Related posts

શું તમે જાણો છો ફાયદાથી ભરપૂર એલોવેરાના છે આ ખતરનાક સાઈડ ઈફેક્ટસ, જાણો તેના વિશે

pratik shah

ખાલી પેટે પીવો ગોળ અને જીરાનું પાણી, ફાયદા જાણી તમે પણ કરશો રોજ સેવન

GSTV Web News Desk

સરકારની તિજોરી સુધી પહોંચ્યો કોરોના, નાણામંત્રાલય અને દિલ્હી એલજી ઓફિસમાં મળ્યા પોઝીટીવ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!