GSTV
Home » News » મધ્યાહન ભોજન પાછળ કરોડોનો ખર્ચ કરે છે સરકાર, પણ આ ગામને 17 દિવસથી ભોજનનો પૂરવઠો નથી મળ્યો

મધ્યાહન ભોજન પાછળ કરોડોનો ખર્ચ કરે છે સરકાર, પણ આ ગામને 17 દિવસથી ભોજનનો પૂરવઠો નથી મળ્યો

સરકાર બાળકોને બપોરનું મધ્યાહન ભોજન પુરુ પાડવા લાખો કરોડોનો દર વર્ષે ખર્ચ કરે છે. પરંતું સાંભળીને આપને નવાઈ લાગશે કે ગીરસોમનાથના ગીરગઢડા તાલુકાની જરગલી ગામની પ્રાથમિક શાળામાં 17 દિવસથી મધ્યાહન ભોજનનો પુરવઠો પહોચ્યોજ નથી. અને શાળામાં અભ્યાસ કરતા 270થી વધું બાળકો શાળામાં ટીફીન લઈને આવી રહ્યા છે.

જાણીને આપ ચોકી જશો કે માત્ર એક શાળા નહી પરંતુ તાલુકાની 80 જેટલી શાળાઓને મધ્યાન ભોજનનો પુરવઠો નથી મળી રહ્યો. આ મામલે શાળાના પ્રિન્સિપાલનું કહેવું છે કે પુરવઠા વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટ પુરો પાડવામાં આવે છે. પરંતુ કોન્ટ્રાક્ટ રિન્યું ન થવાને કારણે 17 દિવસથી બાળકોને પુરવઠો નથી મળી રહ્યો. અને સંચાલકો દ્વારા જેમતેમ કરીને ઉંછીનું અનાજ મંગાવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થીઓનું કહેવું છે કે તે અનાજમાં જીવડા જોવા મળે છે. જેથી તેઓ હવે ઘરેથી ટીફીન લઈને આવી રહ્યા છે.

READ ALSO

Related posts

ઇડરિયા ગઢ પર ખોદકામ કરતાં એવું મળ્યું કે લોકો જોતા રહી ગયા, 1500 વર્ષ જૂનો ઇતિહાસ છે

Bansari

દિલ્હી વિવાદ: ગૃહપ્રધાન અમિત શાહે બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક, ઉપરાજ્યપાલ સહિત મુખ્યપ્રધાન સાથે કરશે મુલાકાત

Arohi

દેશનો પ્રથમ 5જી ફોન થયો લોન્ચ, જાણો તેનાં અદ્યતન ફિચર્સ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!