GSTV

ઓફિસનો ટાઈમ 10-30 હોવા છતાં 11 વાગ્યે પણ ન ડોકાતા સરકારી બાબુઓ

દેશનાં સરકારી બાબુઓ માટે સમયનું જાણે કોઇ મહત્વ કે કિંમત નથી. દહેગામ મામલતદાર કચેરીમાં પણ લેટ લતીફોનું સામ્રાજય છે અને તેમના ઉપર જાણે કોઇ લગામ લગાવનાર નથી. ઓફિસનો સમય સવારે ૧૦:૩૦નો હોવા છતાં કર્મચારીઓ ઓફિસે ૧૧ વાગ્યા સુધી ડોકાતા નથી જેથી પ્રજાને અનેક પરેશાનીઓ ભોગવવી પડે છે. સરકારની ડીઝીટલ સિસ્ટમનો અહીં પ્રવેશ થયો નથી તેથી દહેગામ મામલતદાર કચેરીમાં હજુ પણ જૂની પદ્ધતિથી હાજરી પૂરવામાં આવે છે. હજી સુધી અહીં બાયો મેટ્રિક થમ્બ પ્રિન્ટની કે અન્ય આધુનિક સિસ્ટમને કેમ લાગુ કરાઇ નથી તે એક શોધનો વિષય બની જાય છે.

READ ALSO

Related posts

કોરોનાના લક્ષણો બદલાયા : મોદી સરકાર પણ મૂકાઈ ચિંતામાં, આ પ્રકારના કેસો વધ્યા

pratik shah

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં નવા 50 કેસથી મચ્યો હડકંપ

Bansari

લોકડાઉન દરમ્યાન 4,767 લોકોની કરાઈ ધરપકડ, 1 દિવસમાં 639 વાહનો કબ્જે કરી 7.36 લાખનો દંડ વસૂલાયો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!