GSTV
Home » News » ખેડૂતોને રાહત, સરકારે ઘઉંનું આયાત શુલ્ક કર્યું બે ગણું

ખેડૂતોને રાહત, સરકારે ઘઉંનું આયાત શુલ્ક કર્યું બે ગણું

સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે અને ઘઉંની સસ્તી આયાત રોકવા માટે તેનું આયાત શુલ્ક બેગણું કરવાનો નિર્ણય લીધો છે.

વાસ્તવિકતામાં સરકારે શિયાળું સત્રમાં ખેડૂતોના મુદ્દે સકારાત્મક સંકેતો આપવા માંગે છે. અન તેથી જ આયાત શુલ્ક બે ગણું કરીને 20 ટકા કરી દીધું છે. કેનેડા જેવા દેશમાં  સસ્તી આયાત પર અંકુશ લગાવવા માટે  50 ટકા આયાત શુલ્ક લગાવ્યું છે. કેન્દ્રીય ઉત્પાદન અને સીમા શુલ્ક બોર્ડ સીબીઇસીએ એક સૂચના જાહેર કરીને વટાણા પર સીમાશુલ્ક વધારીને  50 ટકા અને ઘઉંની આયાત શુલ્કને 10 ટકા વધારીને 20 ટકા કરવાની ભલામણ કરી છે.

વર્ષ 2016-17 જૂલાઇથી જૂનમાં 9 કરોડ 83.8 લાખ ટનના ભારે ઉત્પાદનના કારણે  સ્થાનિક કિંમતોમાં ભારે ઘટાડો રોકવા માચે  સરકારે ઘઉં પર 10 ટકા આત શુલ્ક લગાવ્યું હતું.

Related posts

ઓટો સેક્ટરમાં મંદીના કારણે ગાડીઓના પાર્ટ્સ સપ્લાય કરતી 400 કંપનીઓને 10 હજાર કરોડનું નુકશાન

Arohi

હવે ગોલ્ડ જ્વેલરી ખરીદવા માટે ધ્યાનમાં રાખવી પડશે આ બાબત, સરકાર લાવી રહી છે આ નિયમ

Arohi

ચીન-અમેરિકા વચ્ચે ફરી એકવાર ટ્રેડવોર ફાટી નિકળતાં ક્રૂડતેલમાં ત્રણ ટકાનો કડાકો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!