GSTV

ગૌશાળાના સંચાલકો માટે રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, સરકાર આપશે આર્થિક સહાય

બનાસકાંઠા ગૌશાળા સંચાલકો માટે રાજ્ય સરકારે બે મહત્વની જાહેરાત કરી છે. જે અંતર્ગત ઓક્ટોબરથી ડિસેમ્બર માસ સુધી ગૌશાળા સંચાલકોને સરકાર આર્થિક સહાય ચૂકવશે.

ત્રણ મહિના માટે જે પ્રમાણે ગૌશાળા અને પાંજરા પોળને 25 રૂપિયાની સબસીડી આપી હતી, તેવી જ રીતે સબસીડી આપવામાં આવશે. રાજ્ય સરકાર દરરોજ 25 રૂપિયા લેખે ઘાસચારો આપશે. ગત વખતે 68 કરોડનો ખર્ચ કરાયો હતો, ત્યારે આ વર્ષે 100 કરોડનો અંદાજ થશે. કલેકટર દ્વારા આ સબસીડીની રકમ અપાશે.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!