GSTV

કેન્દ્ર સરકારે લાયસન્સ સહિતની કામગીરી માટે સમય મર્યાદા વધારી, નહીં વસુલી શકાય કોઈ દંડ

આરટીઓ કચેરીમાં વાહનોના લાયસન્સ સહિતની કામગીરી માટે 31 જુલાઈ સુધીનો સમય જાહેર કર્યો. આ સમય દરમિયાન કોઈ પણ દંડ વસૂલ કરવામાં આવશે નહીં. ગુજરાતમાં પણ આ નિયમને ટૂંક સમયમાં લાગુ થઈ શકે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. પ્રથમ લોકડાઉન દરમિયાન આરટીઓની કામગીરી માટે 30 જુન સુધીની અવધી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા હવે વધારો કરીને 31 જુલાઈ કરવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ 31 જુલાઈ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

READ ALSO

Related posts

OSD વિનોદ રાવ પહોંચ્યા વડોદરા, કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ અદા કરનાર સ્મશાનના વોલીએન્ટરસ, કર્મચારીઓને આપ્યા અભિનંદન

Nilesh Jethva

સુરત : ધોરણ 10 અને 12 ની ખોટી માર્કશીટ બનાવનાર ગેંગની ધરપકડ

Nilesh Jethva

સુરત : વ્યાજખોરોના ત્રાસથી ગેરેજ માલિકનો આપઘાત, સ્યૂસાઈડ નોટમાં કરેલા ખુલાસાથી ખળભાળાટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!