GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

સરકારે 51 તાલુકાઓ જાહેર કર્યા અછતગ્રસ્ત, પણ સહાય ડિસેમ્બરથી મળશે

રાજ્ય સરકારે 250 મીલીમીટરથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા 51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. જોકે તેમને ડિસેમ્બરથી સહાય મળશે. ત્યારે સરકારે સબકમિટીની બેઠકમાં અછતની ચર્ચા કરી. અછતની સામગી પહોચાડવામાં માટે મહેકમની વ્યવસ્થા કરવા અંગે ચર્ચા થઈ. તમામ અછતગ્રસ્ત તાલુકાઓમાં રાહતની સામગ્રી જલ્દી પહોંચે તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત બાકીના જે તાલુકાઓમાં રજુઆત આવી છે તે ધારાધોરણ પ્રમાણે કામ કરશે તેમ મહેસુલ પ્રધાને કહ્યું છે.

 

 

 

Related posts

વિયતનામમાં 50 દિવસ બાદ ફૂટબોલની વાપસી, 30 હજાર દર્શકોની હાજરીમાં રમાઈ મેચ

Mansi Patel

ખાનગી હોસ્પિટલના ડોક્ટર્સે સોલા સિવિલના ડોક્ટરોની કામગીરી સામે સવાલો ઉઠાવતા હડકંપ

Nilesh Jethva

અનલોક-1: મંદિરો ખુલ્લે તે પહેલા સીએમ રૂપાણીએ સંતો-મહંતો સાથે કરી ચર્ચા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!