GSTV
Home » News » સંપત્તિ જાહેર ન કરનારા ક્લાસ 1-2ના એક હજાર જેટલા કર્મચારીઓ પર સરકારે બોલાવી તવાઇ

સંપત્તિ જાહેર ન કરનારા ક્લાસ 1-2ના એક હજાર જેટલા કર્મચારીઓ પર સરકારે બોલાવી તવાઇ

પોતાની સંપત્તિ જાહેર ન કરનારા સરકારી કર્મચારીઓ પર સરકારે તવાઇ બોલાવી છે. સરકાર દ્વારા ક્લાસ 1-2ના એક હજાર જેટલા કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ કરવાના આદેશ અપાયા છે. આ ઉપરાંત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવશે.

રાજ્યના મુખ્ય સચિવ જે. એન. સિંઘે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી તમામ કર્મચારીઓને તેમની સંપત્તિની માહિતી સરકારને આપવા જણાવાયું છે. સાથે જ મુખ્ય સચિવે તમામ કર્મચારીઓને તાત્કાલિક તેમની સંપત્તિની વિગતો જાહેર કરવા આદેશ આપ્યો છે.

 

Related posts

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

નાસાએ મંગળની ધરતી પર પ્રથમ વખત ધરતીકંપ નોંધ્યો

Path Shah

ગાંધીનગર લોકસભા બેઠકનાં બાપુપુરા બૂથ પર બોગસ વોટીંગનો મામલો, ફેરમતદાનની માગ

Riyaz Parmar