GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

સરકારની ગાઈડલાઈન પ્રમાણે જો સ્કૂલરિક્ષા ચલાવવામાં આવશે તો ભાડામાં થશે ત્રણ ગણો વધારો

અમદાવાદમાં સ્કુલો ચાલુ થતા સ્કૂલરિક્ષા તેમજ સ્કૂલવાન અને બસમાં કેટલા વિદ્યાર્થીઓને બેસાડવાની ગાઈડલાઈન સરકાર દ્વારા આપવામાં આવે છે તે એક મહત્વનો પ્રશ્ન બન્યો છે. કારણકે સ્કુલરિક્ષા અને વાનમાં જો 50 ટકા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે તો ત્રણ ગણો ભાડામાં વધારો થઈ શકે છે.

સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે 50 ટકા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે જેના કારણે ત્રણ ગણો ભાડામાં વધારો થઈ શકે છે. જેથી સ્કૂલ વાન ચાલક અને વાલીઓની હાલત અગામી સમયમાં કફોડી બને તેવી શક્યતા સેવાઈ રહી છે.

READ ALSO

Related posts

424 કરોડના બેન્ક ફ્રોડ મામલે બુલંદ શહેરની કંપનીમાં CBIના દરોડા, મચ્યો હડકંપ

Bansari

મુંબઇ હુમલામાં સામેલ ખૂંખાર આતંકવાદીની હત્યા, ભારતમાં હુમલા માટે તૈયાર કરતો હતો આતંકીઓ

Bansari

મુંબઇગરાઓ છત્રી-રેઇનકોટ કાઢી રાખજો! આ વિસ્તારોમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!