GSTV
Home » News » ‘વાયુ’ વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં બે દિવસ શાળાઓ બંધ રાખવાનો સરકારનો નિર્ણય

‘વાયુ’ વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં બે દિવસ શાળાઓ બંધ રાખવાનો સરકારનો નિર્ણય

CM Vijay Rupani

કાળઝાળ ગરમીમાં 10 તારીખથી ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ છે. રાજ્ય સરકારે વેકેશન તો ન લંબાવ્યુ પરંતુ હાલમાં ગુજરાત પર વાયુ ચક્રવાતનું સંકટ આવ્યુ છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારે અગમચેતીના ભાગરૂપે ગુજરાતના દરિયાઇ વિસ્તાર ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વાયુ ચક્રવાતને લઇને રજા જાહેર કરી છે.

ત્યારે સૌ પ્રથમ વાત કરીએ પોરબંદરની તો પોરબંદર જિલ્લાની તમામ સ્કૂલ કોલેજોમાં 12-13 અને 14 એમ ત્રણ દિવસ રજા જાહેર કરાઇ છે. તો રાજકોટ, ભાવનગર, અમરેલી, મોરબી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા તેમજ જામનગર જીલ્લામાં વાવાઝોડાને ધ્યાને લઈ ૧૨ અને ૧૩ એમ બે દિવસ રજા જાહેર કરાઇ છે.

READ ALSO

Related posts

આખરે કોકડુ ઉકેલાયું : અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ભાજપમાં જોડાશે, ઠાકોર સેનાની કોર કમિટીએ લીધો નિર્ણય

Nilesh Jethva

તમે માની નહીં શકો પણ અહીંથી ગાયબ થઈ ગયો આખો ટાપુ, નાસા પણ હેરાન

Path Shah

ઓસ્ટ્રેલિયા પહેલીવાર વર્લ્ડ કપની કોઈ સેમીફાઈનલ મેચ હાર્યુ છે, જાણો આ વર્લ્ડ કપ સાથે જોડાયેલી વાતો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!