GSTV
Home » News » સરકારી ઈમારત કે ખંડેર, અહી બેસે છે ઉનાનાં TDO

સરકારી ઈમારત કે ખંડેર, અહી બેસે છે ઉનાનાં TDO

રાજ્યની એક તાલુકા પંચાયતની ઓફસ જર્જરીત છે. , જ્યારે આ ઈમારતમાં કર્મચારીઓ કામ કરવા માટે મજબૂર છે. સરકારી તંત્ર ઉંઘતું ઝડપાયું છે , શું કોઈ મોટી જાનહાની સર્જાયા પછી તંત્ર કામ કરશે. શા માટે આંખ આડા કાર કરવામાં આવે છે. ઉના તાલુકા પંચાયતમાં ચાલુ ઓફિસે પોપડા પડ્યા હતા..

જ્યારે આ જર્જરિત થઈ ગયેલી ઇમારતમાં વારંવાર પોપડા પડે છે..ભૂતકાળમાં પણ પોપડા પડતા કર્મચારી ઘાયલ થવાના બનાવ બન્યા છે.. ત્યારે આવી વારંવાર ઘટના સર્જાયા પછી પણ તંત્ર કામે નથી લાગ્યું . જ્યારે અધિકારીઓએ ઓફીસને બદલે બહાર બેસીને કામ કરવું પડે છે..

READ ALSO

Related posts

સુરત બાદ અમદાવાદના યુવાનોને તલવાર વડે કેક કાપવાનો પાનો ચઢ્યો, પોલીસ આવી હરકતમાં

Nilesh Jethva

મોદી સરકાર આ તારીખે જાહેર કરી શકે છે સામાન્ય બજેટ, ઇન્કમટેક્સમાં થશે મોટી જાહેરાત

pratik shah

ધરમપુર વિસ્તારમાં બીજીવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!