GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

મોટા સમાચાર/ માહિતી ખાતામાં પાસ થનાર 77 સીનિયર સબએડિટર અને મદદનીશને સરકારે નિમણુકો આપી, 4ને ટ્રાન્સફર અપાઈ

આજે ગુજરાત સરકારના માહિતી ખાતાની પરીક્ષાનું ફાઈનલ પરિણામ જાહેર થયું છે. વર્ગ -3ના પરિણામમાં 77 સીનિયર સબએડિટર અને મદદનીશને સરકારે નિમણુકો આપી છે અને જ્યારે 4ને ટ્રાન્સફર આપવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, અગાઉ નાયબ માહિતી નિયામક વર્ગ-1 અને સહાયક માહિતી નિયામક વર્ગ-2ની સીધી ભરતી માટેની સંયુક્ત ભાગ-1, પ્રિલિમીનરી પરીક્ષાનું પરિણામ જાહેરકર્યા બાદ પોસ્ટિંગ આપ્યા બાદ વર્ગ ત્રણનું ફાઈનલ પરિણામ જાહેર કરાયું છે.

Related posts

રથયાત્રા બાદ આઈએએસ અધિકારીઓની વ્યાપક બદલી, 14 અધિકારીઓની બદલી કરવી ફરજિયાત

Zainul Ansari

દિલ તો બચ્ચા હૈ જી / મંત્રીઓને બાળપણ યાદ આવ્યું, શિક્ષણમંત્રી અને ગૃહરાજ્યમંત્રી હીંચકે હિચક્યા

Zainul Ansari

મહારાષ્ટ્ર મહા સંકટ / સુપ્રીમ કોર્ટમાંથી બળવાખોર ધારાસભ્યોને મળી મોટી રાહત, ડિપ્ટી સ્પીકરને ફટકારી નોટિસ

Zainul Ansari
GSTV