GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

સરકારે બોન્ડનું 61.7 ટકા લક્ષ્યાંક 6 મહિનામાં મેળવ્યું

સરકારે જુલાઈ-સપ્ટેમ્બર કવાર્ટરમાં જામીનગીરી(DEBT) પેટે કેટલી રકમ એકત્ર કરી તેનો રીપોર્ટ નાણામંત્રાલયે જાહેર કર્યો છે. નાણામંત્રાલયે ઓફિશિયલ ટ્ટવીટર અકાઉન્ટ થકી આ રીપોર્ટની મહત્વની માહિતી રજૂ કરી છે. 30મી સપ્ટેમ્બરના રોજ પુરા થતા Q2માં સરકારે 1.89 લાખ કરોડના બોન્ડ બહાર પાડ્યાં છે, જે બજેટ અનુમાનના 32.68% છે.

સરકારે બજેટમાં જામીનગીરી થકી 5.78 લાખ કરોડ એકત્ર કરવાની યોજના રજૂ કરી હતી. સમગ્ર નાણાંકીય વર્ષના પ્રથમ હાફ(એપ્રિલ-સપ્ટેમ્બર)ની વાત કરીએ તો H1માં સરકારે બોન્ડ થકી એકત્ર કરેલ રકમ 3.57 લાખ કરોડ છે, જે બજેટના અનુમાનિત પ્રસ્તાવના 61.7%(5.78 લાખ કરોડ) છે. Q1 કરતા Q2માં સરકારી બોન્ડ અને ટ્રેઝરી બિલ ભંડોળ એકત્ર કરવું સરળ રહ્યું છે,તેમ નાણામંત્રીએ જણાવ્યું હતુ

Related posts

દેશની તમામ સરકારી અને ખાનગી બેંકોમાં આ બેન્કમાં મળે છે સૌથી વધારે વ્યાજ, જાણી લો કઈ બેન્કમાં છે કેટલા વ્યાજના દર

Karan

માસ્કના કારણે લિપસ્ટિક વેચાણને પડ્યો જોરદાર ફટકો, આટલુ ઘટી ગયુ વેચાણ

Arohi

આવી મોટી ખુશખબર : આ સરકારી બેંકે વ્યાજના દરમાં કર્યો મોટો ઘટાડો, ઘર કે કાર ખરીદવી હવે ખૂબ સરળ હશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!