GSTV
Gujarat Government Advertisement

પ્રેમિકા સાથે પ્રેમીને પરિવારજનો કઢંગી હાલતમાં જોઈ ગયા, કાપીને કટકા કરી નાખ્યા

Last Updated on June 3, 2019 by

ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં હત્યાના એક કેસમાં ખુબ જ ચોકાવનારા ખુલાસા થયો છે. ચિલુઆત વિસ્તારમાં સૂરજપાલ સિંહનો ગામમાં જ એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતો. શનિવારે રાત્રે સૂરજપાલ સિંહ અને યુવતીને ઘરે અશ્લિલ હાલતમાં જોઈને યુવતીના ભાઈએ બુમો પાડી જેનાથી ડરીને  સૂરજપાલ સિંહે પોતાનો જીવ બચાવવા છોકરીના ભાઈ પર ગોળી ચલાવી દીધી અને ભાઈ ત્યાં ઘાયલ થઈને પડી ગયો.

ફાયરીંગનો અવાજ સાંભળીને ઘરના દરેક લોકો ત્યાં એકઠા થઈ ગયા અને આરોપીને પકડી લીધો અને તેને મારવા લાગ્યા. ત્યાર પછી પરીવારના લોકોએ કુહાડીનો ઉપયોગ કરી ગળા અને માથા પર વાર કરી સૂરજપાલની હત્યા કરી દીધી હતી. જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો લાશ લોહીથી લથપથ પડી હતી.

પાડોસીઓને જ્યારે આ વાતની જાણકારી મળી ત્યારે તેમણે પોલીસને ફોન કરી જાણકારી આપી હતી ત્યાર પછી પોલીસ ત્યાં પહોંચી હાલાતને કાબુમાં લેવામાં આવ્યા હતા.


સૂરજપાલ સિંહ અને છોકરીના ભાઈને પોલિસે હોસ્પિટલ પહોંચાડ્યો હતો જ્યાં સૂરજપાલ સિંહને મૃત જાહેર કર્યો હતો અને યુવતીના ભાઈને હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે.

સુરજપાલ સિંહની હત્યા પછી ગામમાં તણાવભર્યો માહોલ રહ્યો હતો. પોલિસે સુરજના ઘરવાળાને સમજાવી અને કડક કાર્યવાહીનુ આશ્વાસન આપ્યું હતુ. ઘટના પછી પોલિસે તપાસ હાથ ઘરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભાજપ કે મોદી, શાહ નહીં રાજસ્થાનમાં ચાલ્યું ‘વસુંધરા લાઓ’ અભિયાન : પડ્યા ભાગલા, પુનિયાએ કહ્યું પાર્ટીથી મોટો કોઈ નેતા નહીં

Dhruv Brahmbhatt

ચેતવણી/ ક્રાઈમ પેટ્રોલ, સાવધાન ઈન્ડિયા અને વેબ સીરિઝની બે અભિનેત્રી ચોરીમાં ઝડપાઈ : કામ ન હોવાથી રૂપિયા ખૂટ્યા

Harshad Patel

ઇન્ડિયા He છે કે She/ રાહુલ ગાંધીના એક ટ્વીટ પર શરૂ થઇ ગઈ ચર્ચા! કોનો તર્ક કેટલો સાચો?

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!