GSTV
Home » News » મહંત નૃત્ય ગોપાલદાસજી ગુજરાતની મુલાકાતે, રામ મંદિર મુદ્દે આપ્યું આ નિવેદન

મહંત નૃત્ય ગોપાલદાસજી ગુજરાતની મુલાકાતે, રામ મંદિર મુદ્દે આપ્યું આ નિવેદન

ભાજપના શાસનમાં અયોધ્યામાં રામ જન્મભૂમિમાં મંદિર બનાવવાનો રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસજીએ આશાવાદ વ્યક્ત કર્યો છે. તેમણએ વિવાદીત મુદ્દે જલ્દી નિરાકરણ આવે તેના પર ભાર મુક્યો છે. મંહતે કહ્યું કે આ ચૂંટણી મુદ્દો નથી પણ હિન્દુઓની આસ્થાનો પ્રશ્ન છે. ગુજરાતની મુલાકાતે આવેલા મહંતે દેશની સૌથી મોટી પથમેડા અને ડીસાની ટેટોડા ગૌશાળાની મુલાકાત લઇ દુષ્કાળની પરિસ્થિતિમાં ગૌમાતા અને ગૌવંશને બચાવવા સરકારની અપીલ કરી હતી.

દુષ્કાળની પરિસ્થિતિમાં ગૌશાળા અને પાંજરાપોળ ચલાવવી ખૂબ કઠિન બની રહી છે. ત્યારે સરકાર દ્વારા પાંજરાપોળ અને ગૌશાળામાં વધુમાં વધુ ઘાસ તેમજ પીવાના પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. આ માટે તેઓ કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરશે.

READ ALSO

Related posts

અમદાવાદના વાડજ વિસ્તારમાં લુખા તત્વોનો આતંક, પોલીસની કામગીરી અંગે સવાલો ઉઠ્યા

Nilesh Jethva

બગોદરા : ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત, બન્ને ડ્રાઈવરના ઘટના સ્થળે જ મોત

Nilesh Jethva

નવા ટ્રાફિક નિયમોને લઈને રિક્ષા ચાલકોએ યોજી બેઠક, આપી ચક્કાજામની ચીમકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!