GSTV

ગોપાલ ઇટાલીયાએ મંત્રી આત્મારામ પરમારને એવો તો શું પ્રશ્ન પૂછ્યો કે મંત્રીએ કારનો કાચ ચઢાવીને પડદો ઢાંક્યો!

આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયાએ મંત્રી આત્મારામની કાર જ્યારે ફાટક પર રોકાઇ ત્યારે ખરાબ રસ્તા અને ગંદકી વિષે પ્રશ્ન પૂછતા મંત્રી આત્મારામ પરમારે કારનો કાચ ચઢાવીને પડદો ઢાંકી દીધો હતો જે બાદ ગોપાલ ઇટાલીયાએ વીડિયો લાઇવ કરીને લોકોને મત ન આપવા અપીલ કરી હતી

આત્મારામ પરમારે કારનો કાચ ચઢાવીને પડદો ઢાંકી દીધો

READ ALSO

Related posts

દેશભરમાં હજારો મુસ્લિમો આવ્યા રોડ પર, ફ્રાંસનો ધ્વજ સળગાવી આપી આ ચેતવણી

Karan

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા: આતંકી ઠેકાણાના પર્દાફાશ કરી મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કર્યા

pratik shah

સ્તનપાન બાદ તુરંત જ ઉલ્ટી કરે છે નવજાત? જાણો શું છે કારણ અને કેવી રીતે કરશો ઉપાય

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!